________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૪૩ તવ દાન સંવછરી, દેતાં વાંછિત સંત, હય, ગય, મણિ, માણેક, પૂરે દેવ મહંત. ૧
| ( સિદ્ધચક્ર પદ વદ રે ભવિકા !) પૂરે દેવ મહંત તે લાવે, વરવરિયા શેષાવે, એક કેડી આઠ લાખ નિરંતર, લેખે દાનને થાવે; વરસે ત્રણ સે કેડી અઠયાસી, ઉપરે એંશી લાખ, કાંચન વરસી જગ ઉઋણ કરે, કલ્પ વૃત્તિની શાખ. ૨
(પ્રહ ઊડી) દીક્ષાને અવસર, આસન ઈન્દ્રનું ડેલે, તવ અવધિ પ્રયું જે, અવસર લહી ઇમ બોલે; “જિન દીક્ષા મહત્સવ, કરવાને અમે જાશું, સહુ સુણો દેવા ! લાભ અનંત ઉપાડ્યું.” ૩
| ( સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા !) લાભ અનંત ઉપાશ્ય દેવા!, એમ કહી તિહાં આવે, રજત, કનક, મણિ, મૃત્તિકા કેરા, કળશા અધિક સુહાવે; નવરાવી શિબિકા બેસારી, વન ખેડે જિન લાવે, શુભ થાનક ઊતરવા કારણ, શિબિકાને તિહાં ઠાવે. ૪
(પ્રહ ઊઠી) હવે જિન નિજ હાથે, આભૂષણ ઉતારે, માનું કર્મ નિકદે, તિમ શિર કેશ વિવારે, પછી સેહમ ઈ, કેલાહલ તિહાં વારે, પ્રભુ સામાયિકને, કરે ઉચ્ચાર તે વારે.