________________
૧૪૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ શેષ ઘાતીને ક્ષય બહ કીને, કેવળજ્ઞાન ઉપાય રી.
જિન. ૪ જિન ઉત્તમ પદ પવની સેવા, મુક્તિ વધૂ કર સાહ્ય રી.
જિન, ૫ ૫૬. શ્રી સાધારણ જિન પંચકલ્યાણક
વર્ણનાત્મક સ્તવન
દોહા પ્રણમી પાસ જિનેસરૂ, સગુરુને સુપસાય; પંચકલ્યાણક ગાઈશું, સાધારણ જિનરાય. ૧ ચ્યવન, જનમ, વત, કેવલી, પંચમ વળી નિરવાણ એ કલ્યાણક ગાવતાં, હેય સદા કલ્યાણ. ૨ નર નારી તે ધન્ય છે, જેણે કલ્યાણક દીઠ; તે સુરવર પણ ધન્ય જિર્ણો, મહત્સવ કીધ ઉકિકડું. ૩ એક કલ્યાણક જે દિને, તે દિને હેય અનંત, કલ્યાણક તેણે કારણે, કરીએ સમકિતવંત. ૪ આંખ મીંચી ઉઘાડિયે, નહિં સુખ તેતી વાર સુખિયા ભિન્ન મુહૂરત લગે, નારકી પણ હેય સાર. ૫ ઇંદ્ર ચોસઠ આવે તિહાં, ઉત્સવ કરવા કામ; કરી મહત્સવ સ્તવના વળી, જાય નંદીસર ઠામ. ૬. તિહાં અઈ મહેચ્છવ કરી, જાય નિજ આવાસ; એમ એકેક કલ્યાણકે, કરતા હર્ષ ઉલ્લાસ. ૭ પ્રભુ ગુણની અદ્ભુતતા, અચરજતા ગુણ ગેહ; રેમકૂપ વિકસે વળી, લાભ લહે બહુ તેહ. ૮