________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૩૮ પ૪, શ્રી સામાન્ય જિન સ્તવન
(કો કર ભક્તિ કરું પ્રભુ! તેરી) પ્રભુ પેખી મેરે મન હરખે, પ્રભુ પેખી મેરો મન હરખે. તુમ બિન કહીં ઓર ન ધાવત, રસના તુમ ગુણ ફરસે.
પ્રભુત્ર ૧ તેરા હી ચરણ શરણ કરી જાનત, તુમ બિન મુજ કિમ સરસે.
પ્રભુ. ૨ પતિતપાવન પ્રભુ! જગતઉદ્ધારણ, બિરુદ કિમ કરી ધરશે.
પ્રભુ ૩ જે ઉપકાર કરનકું જાયા, તે ઉપકારને કરશે.
પ્રભુત્ર ૪ જ્ઞાનવિમલ પ્રભુ સહજ કૃપાથી, કેવલકમળા વરશે.
પ્રભુ ૫ ૫૫. શ્રી સામાન્ય જિન સ્તવન
| (સારંગ). જિનવરની ચઢાઈ થાય રી, મારા પ્રભુની ચઢાઈ થાયરી. કેહાદિક પરિવારણું આયે, ચેટ કરત મેહરાય રી.
જિન ૧ ચારિત્રરાય કે સૈન્ય હકાર્યો, ઉપશમ સુખ સમુદાય રી.
જિન. ૨ સેનાપતિ પ્રભુજી કે સદાગમ, મેહ મહી પરે ઢાય રી.
- * જિન. ૩