________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવન
[ ૧૪૧ ઢાળ પહેલી : ચ્યવન કલ્યાણક
(જિન જભ્યાજી, જિણ વેળા જનની ઘરે) જબ ઉપજે, જનની કુખે જિનવરા,
તવ છે દેજી, આસનથી ઊઠે ત્વરા; પ્રભુ સાહમાજી, સાત આઠ પગલાં ભરે,
કર જોડી, શકસ્તવ ઈમ ઉચ્ચરે. ૧
(હરિગીત) ઉચ્ચરે હર્ષે અતિ પ્રક, ઊપને તીર્થકરે,
પ્રહણ સ્વામી નેત્ર જેહનાં, દ્રવ્ય જિનઘર સંઘરે; ધન્ય દિન દેવા! આજ જાણે, તીર્થપતિ સેવા મળી, | મનમાંહી રાચે અને માચે, કરે સેવા વળી વળી. ૨. ચૌદ સુપના, જનની દેખે તામ એ,
પૂછે પ્રીતે, સુપન પાઠક અભિરામ એક તે ભાણેજી, સુપન વિચાર સેહામણે,
સુત હશેજી, ત્રિભુવન જનમન કામ. ૩. કામને શાશ્વત સુખકે, ચૌદ રાજહ લેકને,
અગ્ર ભાગે જવા માટે, કારણે ભવિ થકને, સુણીય નરપતિ મનવાંછિત, દાન આપે તેહને,
ગર્ભપષણ ક્રિયા કરતાં, પ્રેમ વાળે જેહને. ૪ ગર્ભ વાધેજી, સંપૂરણ દેહલે કરી,
કલ્યાણકજી, વન મહેચ્છવ કરતા હરિ, મન ચિંતેજી, એ સંસાર સાગર તરી,
પુણ્ય પામ્યા, જિનવર સેવા સુખકરી. ૫