________________
૧૪) શ્રી જિનેન્દ્ર સ્ટ
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ સમતિ મંત્રી સુવિવેક તે, બુદ્ધિબળે હણે મિથ્યાત રે, મોહ કબજે કિયે રાયતા, બંધથી છોડ્યો નિજ તાત રે. જિન૪ માયા ને મૂઢતા મિટી ગઈ, મેહ ફેજ ગઈ વિખેર રે; પટરાણી સુમતિ રેષે ચઢી, દુર્મતિને હણું તવ ઘેર રે. જિન ૫ પ્રવૃત્તિ કરી ધીઠાપણું, નિવૃત્તિશું ઝૂઝવા લગ્ન રે; નિવૃત્તિ જબ બલ ફેરવ્યું, તવ સા ગઈ રે ભરે. જિન ૬ રાગ-દ્વેષ કુંવર મેહરાયના, રણ ચઢિયા મયમદ પૂર રે, સમભાવ કુંવરે સુવિવેકના, ક્ષમા ખગે કિયા તવ દરરે. જિન. ૭ સ્થિરતા કીર્તિસ્થંભ રેપિ, ભંડારી સુબોધ સુવિત્ત રે; ગુણગાન નગારાં વજાવિયાં, તવ હુ મંગલ નિત્ત રે. જિન૮
ઢાળ છઠ્ઠી (સંભવ જિનવર વિનતિ) વિર જિર્ણોદ પસાઉલે, રિપુ દલ જીતી અશેષ રે, જિનમત સુંદર પુર લહ્યો, ચારિત્ર મહેલ વિશેષ રે. શ્રી જિનવર! જગ તું જયે, તું પ્રભુ! પર ઉપગારી રે; મેહભીતિ દૂર કરી, મુજ કીધે શિવ અધિકારી રે. ૧ તું સમરથ પ્રભુ મુજ મિલ્ય, સીધ્યાં સકલ શુભ કાજ રે; હવે નિજ સમ દેલત દિયે, તુજ બાંહા ગ્રહ્યાની લાજ રે.
શ્રી જિન૨ શુકલ ધ્યાન ગજે આરોપી, શિવપુર દરવાજા ખેલી રે; નિશ્ચલ પદ મુજ થાપિયે, જિમ હોય અવિહડ ટેલી રે.
શ્રી જિન૩ શ્રી સિદ્ધારથ કુંવરુ, ત્રિશલાનંદન દેવ રે! કહું કેવી હું વિનતિ, તું જાણે સ્વયમેવ છે. શ્રી જિન- ૪