________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૩૫
પરમ પુરૂષ! પરમેસરુ !, તું છે પર ઉપગારી રે; પૂરણ પુણે પામિયે, અંતરંગ ગુણકારી છે. શ્રી જિન, ૫
કળશ ઈ મેહવારણ મેક્ષકારણ, વીર જિનવર જયકરુ, મેં ગુણે ભાવે વિવિધ ભાવે, કર્મ મમ નિરાક; તપગચ્છ અધિપતિ પ્રણત નરપતિ, વિજયાનંદ સુરીસર, બુધ શાંતવિજય સુસીસ વાચક, માન મુનિ મંગલકરુ. ૫૧. શ્રી ત્રણ જિનચોવીસી સ્તવન
ઢાળ પહેલી અતીત ગ્રેવીસી
(સિદ્ધારના રે નંદન વિનવું ) શ્રી ગુરુ કેરા રે પાય પ્રણમી કરી, અતીત જેવીસી રે જેહ; નામનિક્ષેપે રે તે હું વરણવું, જંબૂ ભરતે રે એહ;
ભાવ ધરીને રે ભવિણ વદિયે. ૧ કેવલનાણી રે નિરવાણી નમું, સાગર ત્રીજા જિર્ણદ; મહાજશ ચેથા રે વિમલ તે પાંચમા, સર્વાનુભૂતિ મુણદ.
ભાવ. ૨ સપ્તમ શ્રીધર દત્ત તે આઠમ, દામોદર અરિહંત, દશમા સુતેજા રે સ્વામી અગિયારમા, મુનિસુવ્રત મહંત.
ભાવ૦ ૩ તેરમા સુમતિ રે શિવગતિ ચૌદમા, પંદરમા અસ્તાગ દેવ, નમીશ્વર વંદુ રે અનિલ તે સત્તરમા, અઢારમા યશેર સેવ.
ભાવ૪