________________
વિભાગ . : પ્રકીર્ણ સ્તવને
[ ૧૩૩ બત્રીસ દંત સેવે સદા, બત્રીસ સહસ નરેશ રે, કેઠા બહેતર નગરને, સહસ બિહેત્તરી ઈસ રે. વીર. ૫ ચતુરંગિણી સેના ઈહાં, ધરમનાં ચારે એ અંગ રે; જાસ સહાયથી પામિયે, પૂરણ પ્રભુતા રંગ રે. વીર. ૬ અંતરદષ્ટિ વિચારતાં, લેક પૂરણ પણ ઈહાય રે; સુરગિરિ નાભિ સુચક ભલા, આઠ પ્રદેશ કહાય રે. વીર. ૭ સાત નરક પૃથિવી અ, બાર પાંસુલી સુરલેય રે; ગ્રીવા થ્રિવેયક કહ્યાં, વદન અનુત્તરે હાય રે. વીર. ૮ સિદ્ધશિલા લલાટિકા, ઉત્તમ ઠાણ કહેવાય રે, પરિધિ અલેક માવલિ, ઈમ અંતર સવિ હાય રે. વીર. ૯
સકલ વસ્તુ અંતર ભરી, કાં કરે અવર જંજાળ; સુમતિ અંગથી મુજ હુએ, ઉદાસીનતા ઢાળ. ૧ હવે મહરિપુ જીતવા, કીજે જિન સુપસાય; આપ સેન બલ કીજિયે, જિમ લહું તુજ પુર ઠાય. ૨
ઢાળ પાંચમી (સંભવ જિનવર વિનંતિ). અરદાસ સુણી નિજ દાસની, સુપ્રસન્ન હવે જિનરાજ રે; અંતરંગ રિપુ મદ ગાળવા, સુવિવેકને દીધું રાજ રે.
જિનવર! જ! કૃપા કરે. ૧ ઉપદેશ ભંભા બજાવીને, દ્વાદશાંગી પાઠ વાજિંત્ર ૨; નિજ હાથે જિન સંવેગનું, બંધાવ્યું ખડક પવિત્ર રે. જિન૨ વિરાગ્ય મતંગજ શિર ચઢી, અંતર કરણે રણથંભ રે; રેપીને ચેટ પહેલી કરી, દરવાન પરિનિર્દભ ૨. જિન.