________________
૧૩૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ એહવે પ્રભુ પર રખવાળજી, જિનવર! ચિત્ત ધરે, મળિયે વિમલ બંધ મયાળજી, જિનવર! હિત કરે; તેણે તત્વચિ નિજ કન્યાજી, જિનવર! ચિત્ત ધરે, પરણાવી વિવેકને ધન્યાજી, જિનવર ! હિત કરે. ૭ તેણે મુજ પ્રભુ મેળવિજી, જિનવર! ચિત્ત ધરે, ભવ માનવને આજ ફળિયેજી, જિનવર! હિત કરે; મુજ સકલસંપત્તિ છે પિતેજી, જિનવર! ચિત્ત ધરે, પ્રભુ તે શુભ નજરે તેજી, જિનવર! હિત કરે. ૮
દેહ
ભરતક્ષેત્ર માનવતનુ, તિહાં પ્રભુ ચેતનરાય; ચક્રવર્તી સમ ઋદ્ધિ છે, જે સેવે પ્રભુ પાય.
ઢાળ થી (સંભવ જિનવર વિનતિ) ષટખંડ ષટચક્ર સુંદર, જિહાં દેશપ્રદેશના વૃન્દ રે, નાભિ શિખર વર રાજતે, કટી વૈતાઢ્ય બિરદ રે; વીરજિસંદ! અવધારિયે, વારિયે પરદલ પીડ રે,
વીરજિસંદ અવધારિયે. ૧ સાત ધાતુ ઈહાં નીપજે, અસ્થિનિચય ગિરિમાલ રે, નદીય પરે નિરંતરે, સિરા વહે અસરાલ રે. વીર. ૨ પલપૃથિવી લાલા જલ, તેજસ અગ્નિ કહાય રે, સાસ ઊસાસ સમીરણ, વનરાજિ રોમરાય રે. વીર. ૩ સહસ ચેસઠ રાણી વર્યો, સ્ત્રીકલા ચોસઠ માન રે, ત્રિગુણ ભેદ ચઉદસ મુણી, નવવિધ ભક્તિ નિધાન રે. વીર. ૪