________________
૧૨૬ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ-બીજો ભાગ પ્રભુને ઈમ કહેતી વાણીજી, જિન પ્રણમે જોડી દેય પાણિજી;
જિન લેચ તે પંચમુષ્ટિ કીજી, જિન તપ છç કર્યો સુપ્રસિદ્ધજી.
જિન. ૫ જામ ખંધે દેવદુષ્ય મૂકેજી, જિન શકેંદ્ર સમય નવિ ચૂકેજી;
જિન ઈ વાર્તા વાજિંત્રજી, જિન તવ કલાહલ શએ તત્રજી.
જિન. ૬ સ્વામી સિદ્ધ કરે પ્રણમજી,જિન કહે કરેમિ સામાઈય” તામછે;
જિન મન:પર્યવ ઊપનું જ્ઞાનજી, જિન ચઉનાણી સુગુણનિધાનજી.
જિન. ૭ ઇંદ્રાદિક જિનને વાંદીજી, જિન. નંદીશ્વર પહત્યા આનંદીજી
જિન યાત્રા કરી અભિરામજી, જિન સુર પહોત્યા નિજ નિજ ઠામજી.
જિન. ૮ બંધુવર્ગને પૂછી સ્વામીજી, જિન વિહાર કરે શિવગામીજી;
જિન વીર વીરઈમ મુખ કહેતાજી,જિનનંદીનુપનિજ ઘર પહેતાજી.
જિન લાભ બહુલ વિપ્રને દીધજી, જિન પરમાને પારણે કીધેજી;
જિન. છવાસ્થપણે નિરધારજી, જિન અનુક્રમે સાધિક વર્ષ બારજી.
જિન. ૧૦