________________
વિભાગ ચેાથા : પ્રકીણું સ્તવના
[ ૧૨૭ ઘાતી કરમને ખપાયાંજી, જિન॰ કેવલ વર જ્ઞાન ઉપાયાજી; જિન સમવસરણ પ્રભુ રાજેજી, જિન॰ ભવિ મનના સશય ભાંગેજી. જિન૦ ૧૧ જલધરની પેરે ધ્વનિ ગાજેજી, જિન॰ તીન છત્ર શિરાવરિ ખાજેજી; જિન॰ વાણીગુણ છે પણતીસજી, જિન॰ પ્રાતિહારજયુત જગદીશજી. જિન૦ ૧૨ સ્વામી ચૈાત્રીસ અતિશયવંતજી, જિન૰ વિભયભ’જન ભગવતજી; જિન મહેાંતર વરસનું આયજી, જિન પ્રભુ પૂરણ પામી અમાયજી. જિન૦ ૧૩ પુરી અપાપાયે ઉત્સાહુજી, જિન॰ કરે સિદ્ધિવધૂના વિવાહજી; નિ પ્રભુ જન મનરજનરૂપજી, જિન૦ અંજન રહિત સ્વરૂપજી જિન૦ ૧૪ શાંતસુધારસ સિંધુજી, જિન॰ શાસનનાયક જગમ જી; જિન સુરતરુ ચિંતામણિસારજી, જિન॰ એ તેા ભગત મુગતિ દાતારજી. જિન૦ ૧૫ પ્રભુ ભવદવ મેહ સમાજી, જિન॰ દ્વિચા સમકિત અખય નિધાનજી; જિન૰