SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને ૧૨૫ અષ્ટોત્તર શત મહાલતા, ખગધર કુંતધાર, મેહન; પીઠ ફલગ હાસ્યકારકા, નર્મ વચન કહણાર, મેહન. વારી. ૧૧. ઉઝ ભેગાદિક વંશના, નરવર માંડલિક જોય, મેહન; શેઠ કૌટુંબિક સામટા, સારથવાહ બહુ હેય, મેહન. વારી ૧૨ મંજુલ મન કરી આવિયા, સુર માનવ કેઈ કેડ, મેહન; જય જય શબ્દ પ્રયુંજતા, પ્રભુને નમે કર જોડ, મેહન. વારી ૧૩, ઢાળ પાંચમી (મુખને મરકલડે) શ્રી વદ્ધમાન જિનરાયા છે, જિનમુખ ભામણડે, સુરપતિ સેવિત જસ પાયા જ, જિનમુખ ભામણડે; દીક્ષા કલ્યાણક જુએ છે, જિન. માગસર વદિ દશમી હુઓ . જિન. ૧ કંડપુર થકી ઉદ્યાનેજી, જિન જ્ઞાતખંડવન શુભ થાનેજી; જિન સખી શિબિકા કરૂણાંઠજી, જિન, અશક તરુવર હેઠજી. જિન ૨ સ્વામી તિહાંથી ઊતરિયાજી, જિનઉપશમરસકેરા દરિયાછે; જિન આભરણદિક સ્વયમેવજી, જિન પ્રભુ ઉતારે તતખેવજી જિન-૩ કુલની મહત્તરિક નારીજી, જિન પ્રભુને કહે જાઉં બલિહારીજી; જિન વચ્છા પ્રમાદ ન કરજો જી, જિનવ કેવલ સિરિ વેગે વરજે છે. જિન. ૪
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy