SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદાહ–બીજો ભાગ ઢાળ ચેાથી ( પદ્મ પ્રભુના નામની ) પુષ્પવૃષ્ટિ સુરવર કરે, ગાજે દુદુભિનાદ, મેહન; તે સમયે સુખ સ્વર્ગનાં, તૃણુ સમ ગણતા આલ, મેાહન. વારી હું વીર જિષ્ણુદની. ૧ શકે ઈશાનેદ્ર એ દિશે, ચામર ઢાળ સશ્રીક, મેહન; સુરવૃંદ નભ શાલતું, ભૂતળ પણ રમણિક, મેાહન. વારી૦ ૨ મંગળ તૂર ખજાવતે, ભંભા ભેરીપ્રધાન, માહન; શંખ મૃદંગ ને ઝલ્લરી, વા૨ે ઢાલ નિશાન, મેહન. વારી૦ ૩ ઇમ અનેક વાજિંત્રના, પસર્યાં ત્રિભુવન નાદ, મેાહન; પ્રભુજીણુ ગીત ગેારી મળી, ગાવે સરલે સાદ, મેાહન. વારી૦ ૪ વાજિંત્ર શબ્દ સુણ્ય તદ્દા, મિળિયા નારીના થાય, માહુન; જિતમુખ અતિ હરખે કરી, નીરખે નાગરી લેાક, મેહન. વારી૦ પ શોભિત પ્રભુમુખ આગળે, અષ્ટ મ`ગલિક ચંગ, મેહન; પૂરું નદી નૃપ ચાલતા, સેના લેઇ ચતુરંગ, મેાહન. વારી૦ ૬ એમ અનુક્રમે જાણીએ, પૂર્ણકળશ ભંગાર, મેહન; ચામર ને મેટી ધ્વજા, તે આગે છત્ર સફાર, માહન. વારી૦ ૭ સિંહાસન મણિ–હેમશું, પાદપીઠ સંજીત્ત, મેહન; અષ્ટોત્તર શત ગજ તૂરી, આરેાહ રહિત ઉત્ત, મેાહન. વારી૦ ૮ ઘટ પતાકા મનેહરુ, શસ્ત્રભૃત રથ ચંગ, મેહન; અષ્ટોત્તર શત નરવરા, ધરતા અતિહિ ઉમગ, મેહન. વારી. ૯ ચાર અનીક ચાલે વહી, લઘુ સહસ પતાકા હુંત, મેહન; જોયણું સહસ ઊંચા સહી, મહેન્દ્ર ધ્વજ લહુકત, માહન. વારી ૧૦ · ૧૨૪ ]
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy