SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ચેાથેા : પ્રકીર્ણે સ્તવને [ ૧૨૩ પણવીસ ધનુષ્ય વિષ્ણુભ છે રે, લાંખી ધનુષ્ય પચાસ; મનના૦ છત્રીસ ધનુષ્ય ઉચ્ચતા રે, સુરે તિમ કીધી ઉલ્લાસ. મનના ૭ ઢાળ ત્રીજી ( નાણુ નમે। પદ સાતમે ) મનુષ્ય શિબિકામાં સમાવતા, સુર પણ તે તતકાલ; મેરે લાલ; તેહમાં પૂરવ સનમુખે, સિંહાસન બેઠા કૃપાલ. મેરે લાલ. સગુણ સનેહી સાહિએ. ૧ કુલમહુત્તરિકા અંગના, દક્ષિણ બેઠી તેહ; મેરે હંસલક્ષણુ પટ સા ગ્રહી, પ્રભુમુખ જોતી સસનેહ, મેરે૦૨ દીક્ષોપકરણ લેઇને, અંબ ધાત્રી વામાંગ, મેરે , એક પૂંઠે છત્ર કર ગ્રહી, વર તરુણી મનરંગ, મેરે॰ ૩ ઈશાન ખૂણે એક સ્ત્રી રી, કર પૂર્ણ લશ વિસ્તાર મેરે અગ્નિ ખૂણામાંહી તથા, વીંઝણા લેઈ એક નાર. મેરે ૪ એડી સહુ ભદ્રાસને, હવે નદી નૃપ આદેશ; મેરે૦ સહસ પુરુષ શિખિકા પ્રત્યે, ઉપાડે હરખે અશેષ, મેરે પ્ ઉપરની બાહા વહે, દિક્ષિણની સૌધર્મ ઇંદ્ર; મેરે૦ ઉત્તરની માહા તિાં, અગ્રતન ઈશાને દ્ર, મેરે ૬ તિમ ચરમેદ્ર અધસ્તની, દક્ષિણ માહા વહેત; મેરે ઉત્તરની તે પાછલી, ખલી વડે હરખત. મેરે છ ભુવનપતિ વ્યંતર જ્યાતિષી, વળી વૈમાનિક ઈંદ્ર; મેરે યથાયાગ્ય શિબિકા વહે, ધરતા વિનય અમદ. મેરે ૮
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy