________________
વિભાગ : પ્રકીર્ણ સ્તવન
[ ૧૨૧ ત્રિશાલાનંદન ચંદલો રે લાલ, તાત સિદ્ધારથ રાય; મેરે હિમવરણ હરિલંછને રે લાલ, જસ પદ સેવે સુરરાય. મેરે
વંદું- ૨ યૌવન વય જિન આવિયા રે લાલ, પરણ્યા યશોદા નાર; મેરે પંચ વિષય સુખ ભોગવે રે લાલ, ત્રિભુવનને શણગાર. મેરે
- વંદું, ૩ ત્રીસ વરસ ગૃહમાં વસ્યા રે લાલ, વ્રત ગ્રહવા ધરે ભાવ; મેરે તે સમયે લેકાંતિકા રે લાલ, આવી કહે સદ્ભાવ. મેરે
વંદુ ૦ ૪ ભેગકરમ પૂરણ થયે રે લાલ, સ્વયં બુદ્ધ ભગવાન; મેરે ઉરણ સવિ પૃથ્વી કરી રે લાલ, દી વરસી દાન. મેરે
વંદુ૫ નંદિવર્ધન બ્રાતને રે લાલ, પૂછે કરૂણાવંત, મેરે રાજન! અવધિ પૂરો થયે રે લાલ, વ્રત લેર્યું ગુણવંત. મેરે
વંદું ૬ દીક્ષા મહોચ્છવ માંડિયે રે લાલ, નંદિવર્ધને નેહ; મેરે કંડપુર શણગારિયું રે લોલ, સ્વર્ગ સમોવડ તેહ. મેરે
વંદું૭ મંડપ માટે બાંધિયે રે લાલ, તેરણ બાંધ્યાં બાર; મેરે ધ્વજ આપ્યા લહકતા રે લાલ, રચના કીધી સાર. મેરે
વંદુ ૦ ૮ નંદિરાજ શકાદિકે રે લાલ, અડ જાતિ કળશા કીધ; મેરે એક એક જાતિના કર્યા લાલ, અષ્ટત્તર સહસ પ્રસિદ્ધ. મેરે
વંદું, ૯