________________
૧૨૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
ખાત્ર ખૂણે ચેરી કરે છે, લૂટે પરનાં રે વિત્ત, તિમ નિજ ધન ઉગારવા જ, પરને દુખ દિયે નિત્ય રે. પ્રાણ !. ૧૦ રૌદ્ર ધ્યાન એણી પરે કહ્યું છે, નરક તણું છે જે હેત; લેશ્યા ત્રણ મિલી ઘણું જી, રોષ દેષ દુઃખ દેત રે. પ્રાણી !૦ ૧૧ આ રૌદ્ર દૃરે કરી છે, સેવે શ્રી ભગવંત ધર્મધ્યાન જેમ ઉલસે છે, શુકલધ્યાન ગુણવંતરે. પ્રાણી !. ૧૨ પહે, ગુણે, વાંચે, સુણે જ, ભાવે જિનવર આણ; બાર ભાવના અનુભવે છે, ધર્મધ્યાન એહ જાણ રે. પ્રાણી !૦ ૧૩ આપ આપ વિચારતાં જી, જબ જાણે નિજ રૂપ; શુકલધ્યાન તે જાણજો , કેવલજ્ઞાન સ્વરૂપ છે. પ્રાણું!. ૧૪
કલશ ઈમ જ્ઞાનદિનકર સકલ સુખકર, વીર જિનવર અનુસર્યો, ભવસિંધુતારણ તરણ પામી, ચતુર ચિત્ત ચેતન ઠર્યો; કીર્તિવિજય ઉવજઝાય સેવક, વિનય ઈણિ પરે વિનવે, સદ્ધર્મધ્યાન નિધાન મુજને, દેવ દેજે ભવે ભવે.
૪૯. દીક્ષા-કલ્યાણક વર્ણનાત્મક શ્રી મહાવીર જિન સ્તવન
ઢાળ પહેલી (એક દિન પુંડરીક ગણધરુ રે લાલ) વંદું વીર જિનસ રે લાલ, તીરથ પતિ અરિહંત, મેરે પ્યારે, દીક્ષ-કલ્યાણક ગાઈશું રે લાલ, મહિમાવંત મહંત.
મેરે પ્યારે ૨. વંદું. ૧