________________
વિભાગ ચોથો: પ્રકીર્ણ સ્તવને
[ ૧૧૯ ૪૮. ધ્યાનવિચાર વિવરણાત્મક
શ્રી મહાવીર જિન સ્તવન
(સુણ જિનવર શેત્રુંજા ધણીજી) શ્રી જિનવર ચરણે નમીજી, કહીશું ધ્યાન વિચાર; આર્ત સૈદ્રને પરિહરીજ, ધર્મ શુકલ મન ધાર રે.
પ્રાણી ! વંદે વીર જિર્ણોદ, જિમ હુએ પરમાનંદ સે પ્રાણી ! વંદે વીર નિણંદ. ૧ સરસ પંચ ઇન્દ્રિય તણા છે, વછે વિષય સવાદ; અશુભ વિષય પામી ઘણો જી, મન આણે વિખવાદ રે. પ્રાણી !. ૨ ઈષ્ટ વિષય સ્વરૂપનેજી, મન ચિંતે અવિયેગ; અસંગ તિમ દુષ્ટનેજી, ચિતે ઈહ પર લેગ રે. પ્રાણી!૩ વ્યાધિ રેગ વેદના તણું છે, ઔષધને ઉપચાર; ચિંતે ધનઋદ્ધિ મેળવી છે, વિવિધ વસ્તુ વ્યાપાર રે. પ્રાણી!૦ ૪ તપ સંયમ કિરિયા કરી છે, કરે નિયાણું રે જેહ, સુરનર સુખ છે ઘણું જી, આસ્તે ધ્યાન સવિ એહરે. પ્રાણી!. ૫ રુદન શક તનુ તાડનાજી, ચિંતા દુઃખ નિસાસ; એણે અહિનાણે જાણજે જી, આર્તધ્યાન સુવિલાસ રે. પ્રાણી !૦ ૬. ત્રણ લેશ્યા તસ પરિણમેજી, કૃષ્ણ નીલ કાપત; ગતિ તિર્યંચતણી લહેજી, દુઃખ અનંત તિહાં હાત રે. પ્રાણી!૦ ૭ પર પ્રાણીને ચિંતવે જી, છેદન ભેદન ઘાત; રીસવશે મન ગોઠવે છે, પરે પરે વિરુઈ વાત છે. પ્રાણી !. ૮ જાણી દુઃખ પરને દિયે છે, દિયે જૂઠાં વળી આળ; મુખ મીઠે ધીઠે હદેજી, મડે માયાજાળ રે. પ્રાણી !૦ ૯