________________
૧૧૮ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ ંદેહ-ખીજો ભાગ
નવ ચામાસી રે પ્રભુજીની જાણવી, એક કર્યાં ખટ માસ; પણ દિન ઊણા રે ખટ એક ધારિયે, મારે એકેક માસ. વળી ૪
હાંતર પાસખમણુ જગ ીપતા, છ દાય માસી વખાણ; ત્રણ અઢી માસી રે એ દાય દાય કરી, ઢા દોઢ માસી રે જાણુ. વળી પ
ભદ્ર મહાભદ્ર સતાભદ્ર એ, દો ચઉ દશ દિન હાય; એહમાં પારણું પ્રભુએ નવિ કર્યું, એમ સેલે દિન જાય.
વળી ૬
ત્રણ ઉપવાસે રેડિમા ખારમી, કીધી ખાર જ વા; દાસા બેલા ૨ ઉપર જાણિયે, ઓગણત્રીસ ઉદાર,
વળી છ
નિત્ય નિત્ય લેાજન વીરજીએ નવ કર્યું, નવ કર્યાં ચાથ આહાર; ઘેાડા તપમાં ૨ એલે જાણિયે, તપ સઘળા ચાવિહાર.
વળી ૮
ધ્રુવ મનુષ્યતિરિય ચે જે કર્યાં, પરીસહ સહ્યા અપાર; એ ઘડી ઉપર નીંદ્ર નિવ કરી, સાડા બાર વરસ માઝાર,
વળી ૯
ત્રણ સેા પારણ દિવસ વખાણિયે, ઉપર એગણપચાસ; અનુક્રમે સ્વામી રે કેવલ પામિયા, થાપ્યુ' તીરથ સાર.
વળી ૧૦