________________
વિભાગ ચોથો : પ્રકીર્ણ સ્તવને
[ ૧૧૭ કેવલ ભાગ ન માગત સ્વામી, રહેત ના છેડે તાણી; બિચમેં છોડ ગયે શિવમંદિર, લેકમાં હેત કહાણી.
જગતગુરૂ!. ૭ ખામી કછુ ખિજમતમેં કીની, તાકી યાહી કમાણી; સ્વામીભાવ લહે સુસેવક, યાહી વાત નિપાની.
જગતગુરૂ! ૮ વીતરાગ ભાવે ચેતનતા, અંતર મૂરતિ ઠરાણી; ખિમાવિજય જિન ગૌતમ ગણધર, તિરું તિ
મિલાણી. જગતગુરૂા. ૯ ૪૭. છદ્મસ્થાવસ્થાના તપોવર્ણનયુક્ત
શ્રી મહાવીર જિન સ્તવન
| ( સિદ્ધારયના રે નંદન વિનવું). સરસતી માતા ! રે, મતિ દિયે નિરમાલી, માગું એક પસાય; શ્રી મહાવીરે રે છે જે તપ કર્યા, ભાખું તે સુખદાય. વળી વળી વંદું રે વીરજી સેહામણ, શ્રી જિનશાસન સાર. ૧ ભાવઠ ભંજન સુખકરણ સહી, સમર્યા સંપત્તિ થાય; નામ લિયે તારે નવ નિધિ સંપજે, પાતિક દૂર પલાય.
વળી. ૨ બાર વરસ લગે વીરજીએ તપ કર્યો, ઉપર તેર જ પાખ; બે કર જોડી રે સ્વામીને વિનવું, આગમ દે છે રે સાખ.
વળી. ૩