________________
૧૧૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ અરજ સુણું મન મદિર આવિયા રે, તૂઠા તૂઠા ત્રિભુવન-ભાણ; શ્રી નવિજય વિબુધ સેવક ભણે રે, પામ્યા પામ્યા કેડ
કલ્યાણ. દુઃખ૦ ૫ ૪૬. શ્રી ગૌતમસ્વામી–વિલાપાત્મક
શ્રી મહાવીર જિન સ્તવન
(ઋષભદેવ હિતકારી જગતગુરુ) તે શું પ્રીત બંધાણ, જગતગુરૂ! તે શું પ્રીત બંધાણ; વેદ અરથ કહી મેં બ્રાહ્મણકું, ખિણ મેં કીધે નાણી.
જગતગુરૂl. ૧ બાલક પરે મેં જે જે પૂછ્યું, તે ભાખ્યું હિત આણી, મુજ કાલાને કુણ સમજાવે, તે બિન મધુરી વાણી.
જગતગુરૂ!. ૨ વયણ સુધારસ વરસી વસુધા, પાવન ખેત સમાણી; નર નાકી તિરિ પ્રમાદિત બધિત, તે હી ગુણમણિખાણી.
જગતગુરૂ !૦ ૩ કિસકે પાઉં પરું અબ જાઈ કિનકી પકરું પાની; કુણ મુજ ગાયમ કહી બોલાવે, તે સમ કુણ વખાણી.
જગતગુરૂ !૦ ૪ અઈમુત્તે આયે મુજ સાથે, રમતે કાચલી પાણ; કેવલ કમલા ઉસકું દીની, યાહી કરતિ નહિ છાની.
જગતગુરૂ૦ ૫ ચઉદ સહસ અણગારમાં મેટે, ને કાં હું પિછાની અંતિમ અવસર કરુણાસાગર, રે ભેજે જાણી.
જગતગુરૂ !૦ ૬