________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૧૫ ૪૪. શ્રી મહાવીર જિન સ્તવન આજ સફળ દિન માહો એ, ભેટો વીર જિણંદ કે ! ત્રિભુવનને ધણી એ, ત્રિશલા રેણીને નંદ કે, જગચિન્તામણિ એક દુખ દેહગ દ્દરે ટળ્યાં એ, પેખી પ્રભુ મુખચંદ કે. ત્રિશલા. ૧ ઋદ્ધિવૃદ્ધિ સુખ સંપદા એ, ઉલટ અંગ ન માય કે; ત્રિશલા , આવી મુજ ઘર આંગણે એ, સુરગવી હજ સવાય કે. ત્રિશલા. ૨ ચિંતામણિ મુજ કર ચડયું એ, પાયે ત્રિભુવન રાજ કે ત્રિશલા મુહ માગ્યા પાસા ઢન્યા એ, સીધ્યાં વંછિત કાજ કે. ત્રિશલા. ૩ ચિત્ત ચાહ્યા સજજન મળ્યા એ, દુર્જન ઊડ્યા વાય કે, ત્રિશલાન્ટ સૌમ્ય નજર પ્રભુની લહી એ, જેવી સુરતરુ છાંય કે. ત્રિશલા૪ તેજ ઝલમલ દીપતે એ, ઊગ્યે સમકિત સૂર કે; ત્રિશલા વિમલવિજય ઉવજ્ઝાયને એ, રામ લહે સુખ પૂર કે.
ત્રિશલા૫ ૪૫. શ્રી મહાવીર જિન સ્તવન દુખ ટળિયાં મુખ દીઠે સુખ થયાં રે, ભેટયા ભેટયા વીર જિર્ણોદ, મુજ મનમંદિરમાં આવી વસે રે, પામું પામું પરમાનંદ દુઃખ૦ ૧ પીઠબંધ ઈહાં સમકિત વજને રે, કાઢયો કાઢો કચરે ભાંતિ, ઊંચા સેહે ચારિત્ર ચંદુઆ રે, રડી રુડી અંદર ભાત. દુઃખ૦ ૨ કર્મવિવર ગેખે મેતી ઝૂમણું રે, ઝૂલે ઝૂલે ધીગુણ આઠ, ભાવના પાંચાલી અચરજ કે, કેરી કેરી કરણી કાઠ. દુઃખ૦ ૩ ઈહિાં આવી સમતાશું પ્રભુ રમો રે, સાધી સારી સ્થિરતા સહેજ કિમ જા એક વાર ને આવશે રે, રંજ્યા જ્યા હૈડે છેજ.
દુઃખ૦ ૪