________________
વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૧૧ મધ્ય લેક એક કરી ખાસ રે, પૂરે ત્રણ્ય ભૂવનની આશ રે; દુશ્મનની કાઢે કાશ,
શંખેશ્વર૦ ૧૧ પદ્માવતી પર પૂરે રે, ધરણંદ્ર વિઘન સવિ ચૂરે રે, સેવકનું વધારે નૂર,
શંખેશ્વર૦ ૧૨ શ્રી જિન ઉત્તમ પદ ધ્યાવે રે, તે પરમ મહદય પાવે રે; કવિ પવિજય ગુણ ગાવે,
શંખેશ્વર૦ ૧૩ ૪૦. શ્રી ગોડી પાર્શ્વનાથ જિન સ્તવન | ( કાફીઃ સિદ્ધ ભજો ભગવંત, પ્રાણ પૂણુનંદી) તુમ વિણ મેરી કેણ ખબર લે, ગેડી પાસ જિર્ણોદા! વામાનંદન દિલકા રંજન, અશ્વસેન કુલચંદા. ગેડી. ૧ મહિમાધારી ઈચ્છાચારી, દૂર કરત ભવફંદા. ગેડી. ૨ તુજ પદપંકજ વંદન કરે નિત્ય, સુરનર અસુર કે ઈન્દા. ગેડી૦ ૩ ઉપગારી અવનીતલ તુમ સમ, એસે કેન સુનંદા. ડી. ૪ અમૃતપદ બગસે અબ સાહેબ, રંગ સદા સુખકંદ. ગેડી૫ ૪૧. શ્રી તારંગા પાર્શ્વનાથ જિન સ્તવન
( સહજાનંદી શીતલ સુખભેગી તે ) વિષય ત્રેવીસ નિવારીને હુઆ, તેવીસમા જે જિનપતિ,
કેસર ઘેલી નારંગ, પૂજે રે સુમને, કર જોડી નિત્ય ઓળગ કરતી તે, દ્વાર ખડી ઇંદ્રની તતિ.
કેસર૦ ૧ એ સમભાવ અહે તુજ કેરે તે, છદ્મસ્થ હુઆ જબ યતિ; કમઠ, ઉરગપતિ ઉપર કિીને તે, રોષ તેષ નહિ એક રતિ.
કેસર૦ ૨