________________
૧૧૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યદોહ-ભાગ બીજે ૩૯. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન | ( સનેહી વીરજી જયકારી રે) તેવીસમા શ્રી જિનરાજ રે, નામે સુધરે સવિ કાજ રે, લહે લીલા લચ્છી સમાજ, શંખેશ્વર પાસજી જયકારી રે, જૂની મૂરતિ મેહનગારી. ૧ અતીત ચોવીસી મઝાર રે, નવમા દામોદર સાર રે, જિનરાજ જગત શણગાર,
શંખેશ્વર૦ ૨ આષાઢી શ્રાવક ગુણધારી રે, જિનવાણી સુણી મનહારી રે; પાસ તીરથે મુક્તિ સંભારી,
શંખેશ્વર૦ ૩ પ્રભુ પડિમા ભરાવી રંગે રે, શશિ સૂરજ પૂજી ઉમંગે રે, નાગેંદ્ર ઘણે ઉછરંગે,
શંખેશ્વર૦ ૪ સુરનર વિદ્યાધર વૃંદ રે, કરે સેવાના અધિક આણંદ રે; યદુવા રે પૂજે ધરણંદ,
શંખેશ્વર ૫ યસેના જરાયે ભરાણી રે, પૂછી નેમિને સારંગપાણિ રે; કરે ભક્તિભાવ ચિત્ત આણી.
શંખેશ્વર૦ ૬ જરાસિંધુ જરાખ ભારી રે, પ્રભુ તમ વિણ કોણ વિસ્તારી રે; તમે જગત જેતુ હિતકારી,
શંખેશ્વર૦ ૭ હરિ અમે તે ધરણી રે, આ પાસ પ્રભુ સુખકંદ રે; જિન હુવણે ગયું દુઃખ દંદ,
શંખેશ્વર૦ ૮ શંખેશ્વરે આપ્યા જેણ રે, શંખેશ્વર નામ છે તેણ રે, મહિમા ગવરાવે કેણ,
શંખેશ્વર૦ ૯ દ્વારામતી અસ્થિર જાણું રે, વઢિયારમાંહી ગુણખાણું રે, શંખેશ્વર ભૂમિ પ્રમાણી,
શંખેશ્વર૦ ૧૦