________________
વિભાગ ચોથા : પ્રકીણુ રતવને
[ ૧૦૭
૩૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન ( કાલિ’ગડા ) અજબ મની રે સૂરત જિનકી, ખૂબ મની રે મૂરત પ્રભુકી.
અજમ૦ ૧
નીરખત નયનથી ગયા ભય મેરો, મિટ ગઈ પલક મે મૂઢતા મનકી.
અજમ૦ ૨
અંગે અનેાપમ અંગિયાં આપે, ઝગમગ જ્યંતિ જડાવ રતનકી.
અજમ૦ ૩
પ્રભુ તુમ મહેર નજર પર વારું, તન મન સમ કાડાકાડી ધનકી.
અજમ૦ ૪
અનિશ આણુ વડે સુરપતિ શિર, મનમેાહન અશ્વસેન સુતનકી,
અજમ૦ ૫
ઉદયરતન પ્રભુ પાસ શ ંખેશ્વર, માન લીએ ખિજમત સખ દીનકી.
અજમ૦
૩૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન ( પ્રથમ જિનેસર પૂજવા ) મેહુનગારો મારો, દુ;ખના હરનારો મારા,
પ્રાણ પિયારો મારો, સાહિએ,
પ્રભુ માહરા, દિલભર દરિસણુ આપ હૈ,
પ્રભુ માહરા, મુગતિ તણાં ફૂલ આપ હા. ૧ કર જોડી ઓળગ કરૂ, પ્રભુજી માહરા, રાત દિવસ એક ધ્યાન હા; જાણા રખે દેવુ પડે, પ્રભુજી માહરા, વાત સુણો નહિ કાન હૈા.
માહન૦ ૨