________________
૧૦૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-ભાગ બીજે કરતાં નિત્ય ભેળામણ, પ્રહ, ઈમ કેતા દિન જાશે હે; ભીના જે એલગ રસે, પ્ર, તે કેમ આકુલા થાશે હે.
મેહન. ૩ દેવ ઘણું છે અનેરડા, પ્રહ, તે મુજ નવિ સુહાય હે; ફળ થાયે જે તુમ થકી, પ્રવ, તે કિમ અન્યથી થાય છે.
મેહન૪ ઓછા કદીય ન સેવિયે, પ્ર., જે ન લહે પર પડ હે; મેટી લહરી સાયર તણી, પ્રહ, ભાંગે તે ભવની ભીડ હે.
મેહન. ૫ દેતાં ભાડું ભગતિનું, પ્ર., તિહાં નહિ કેહને પાડ હે; લેશું ફળ મન રીઝવી, પ્ર૦, તિહાં કિશ્ય કહેશે ચાડ હો.
મેહન. ૬ મુખ દેખી ટીલું કરે, પ્ર., એ તે જગવ્યવહાર હો; ગિર આ એહવું ન લેખ, પ્ર૦, જિમ ઊંચા જલધાર હે.
મેહન. ૭ શ્રી શંખેશ્વર પાસજી, પ્ર૦, વ્હાલા પ્રાણ આધાર હે; કાંતિ કહે કવિ પ્રેમને, પ્રવ, તુમથી ક્રોડ કલ્યાણ હે.
મેહન. ૮
૩૮. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન
| (સાહેબ, બાહુ જિનેસર વિનવું) સાહેબ, શંખેશ્વર જિન વિનવું, પ્રભુજી પરમ કૃપાળ હે; સાહેબ, ભાવદયા સાગર ધણું, મેહન ગુણમણિ માલ હ.
સાહેબ. ૧