________________
૧૦૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ
૨૯ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(તીરથની આશાતના નવિ કરીએ) દાદા પારસનાથને નિત્ય નમિયે,
હર નિત્ય નમિયે રે, નિત્ય નમિયે; હારે નમિયે તે ભવ નવિ ખમિયે,
હાંરે ચિત્ત આણીઠામ. દાદા૧ વામા ઉર સર હંસલ જગદીવો, હાંરે જગતારક પ્રભુ ચિરંજી; હાંરે એનું દર્શન અમૃત પીવે, હાંરે દીઠે સુખ થાય. દાદા ૨ અશ્વસેન કુલ ચંદ્રમા જગનામી, હાંરે અસર અંતરજામી; હાંરે ત્રણ ભુવનની ઠકુરાઈ પામી, હાંરે કહે સુરપતિ સેવ. દાદા૩ પરમાતમ પરમેસરૂ જિનરાય, હારે જસ ફણિપતિ લંછન પાય; હાંરે કાશી દેશ વાણુરસી રાય, હાંરે જપીએ શુદ્ધ પ્રેમ, દાદા. ૪ ગણધર દશ દ્વાદશાંગીના ધરનાર, હાંરે સોળ સહસ મુનિવર ધાર; હાંરે અડતીસ સહસ સાહણી સારહાંરે રૂડે જિનપરિવાર દાદા. ૫ નીલવરણ નવ હાથ સુંદર કાયા, હાંરે એક શત વર્ષ પાલ્ય આય; હરે પામ્યા પરમ મહોદય હાય, હાંરે સુખ સાદિ અનંત. દાદા૬ જિન ઉત્તમ પદ સેવના સુખકારી, હાંરે ૫ કીરતિ કમલા વિસ્તારી; હાંરે મુનિ ભેમવિજય જયકારી, હરે પ્રભુ પરમ કૃપાળ દાદા ૭
૩૦. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન આજ મને રથ માહરે ફળિયે, પાસ જિનેસર મળિયે રે, દુરગતિને ભય દ્વરે ટળિયે, પાયે પુણ્ય પોટલીયે રે. આજ ૧ મેહ મહાભટ જે છે બળિયે, સયલ લેક જેણે છલિયે રે, માયા પાસે જગ સહુ ડલિયે, તે તુજ તેજ ગળિયે રે. આજ૦ ૨