________________
વિભાગ ચોથા : પ્રકીણુ` સ્તવના
કૃષ્ણજી વંદન કરે કામ, દેઇ વનપાલને બહુ દામ, પ્રભુજી ! સાથે રે, સેના લેઈ અભિરામ; પ્રભુજી પેખી રે, પંચાભિગમ પરકાર,
વન્દ્રના કીધી રે, માને સફલ અવતાર; દેશના દીધી રે, પ્રભુજીએ વિ ઉપગાર, નેમજી ૧ કૃષ્ણજી પૂછે પ્રભુજી કેમ, રાજુલને તુમ ઉપર પ્રેમ ? અરિહા નેમજી ખેલે એમ;
નવ ભવ કેરી રે, વાત સુણાને કાન!
ર ભવ ધારો રે, ધનવતી અભિધાન; સમકિત સારું રે, પામ્યા . મેક્ષ નિદાન, નેમજી ૨ ધનાત્ત ભાઈ બીજો ધનદેવ, સમ્યગ્ કરતાં સયમ સેવ, સહુએ ઊપના સાહમ દેવ;
સહુ જન પ્રીતે રે, સુખ ભોગવે સુરસાલ,
'
વિચરતા વઢે રે, જિનવર પરમ દયાલ.
યાત્રા કરતાં રે, શાશ્વતાં ચૈત્ય વિશાલ; નેમજી૦ ૩ વિદ્યાધર હવે ચિત્રગતિ રાય, તેહની રાણી રત્નવતી થાય, મનેાગિત ચપલગિત ઢાય ભાય;
ત્રીજા ભવમાં રે, સુજસ કેવલીની પાસ,
સમકિત પામ્યા રે, દીક્ષા દમધર સકાશ;
[ ૯૭
ચારિત્ર પાળી રે, ઊપના માહેન્દ્ર સુરવાસ,
નેમજી૦ ૪