________________
૯૮]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ હવે પંચમ ભવે ઊપના તેહ, અપરાજિતકુમાર ગુણગેહ,
પ્રીતિમતી તસ રાણું એક તિણે ભવ કીધે રે, બહુજનને ઉપગાર,
પૃથવીમાં ભમતાં રે, મલિયા કેવલ અણગાર; મિત્રની સાથે રે, પ્રણમ્યા ભક્તિ ઉદાર. નેમજી, પ. કેવલી કહે તું સમકિતવત, ભરતમાં બાવીસમે ભગવંત,
વિમલબોધ એ ગણધરતંત; સુર સેમ નામ રે, ભાઈ તે પણ ગણધાર,
આ સાંભળી પાપે રે, મનમાં હરખ અપાર; અનુક્રમે બૂઝયાં રે, લીધે સંયમભાર. નેમજી ૬ સંયમ પાળી નિરતિચાર, આરણ દેવલેકમાં અવતાર,
પાંચે જણને પ્રીત અપાર; તિહાંથી લીધે રે, શ્રીમતિ કૂખે અવતાર,
હથ્થિણુઉરે રે, નામે શંખકુમાર; તેજ બલ રૂપે રે, શશી સૂરજ અનુકાર, નેમજી ૭ સુરનર નાયક જસ ગુણ ગાય, જસ કરતિ કાંઈ કહી ન જાય,
ધનવતી જીવ જસમતી થાય; મતિપ્રભ મંત્રી રે, જીવ વિમલબોધ નામ,
તિણે ભવ વંદ્યાં રે, શાશ્વત ચિત્ય ઉદામ; બહુ વળી પરણ્યા રે, વિદ્યાધરી રૂપે ધામ. એમજી ૮