________________
૯૬]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ ઈણિ પરે જિનવર ઉત્તમ કેરા, પાપ પધે હોય ભ્રમર ભલેરા; તે અનુભવ-રસ સ્વાદ લહીને, નિજ તત્વે હેય પુષ્ટ વહીને.
જ્ઞાન. ૧ ૨૬. શ્રી નેમિનાથ જિન સ્તવન
(સિદ્ધારથના રે નંદન ! વિનવું) મેં મુખ હું તમને ન મળી શક્યો, તે શી સેવા થાય; દૂર થકી કીધી ન વરે પડે, ખબર ન દે કેઈ આય.
મેં મુખ. ૧ પ્રવચન સુધારસ વરસતે, આગળ પરષદ બાર; સમવસરણ નજરે નિરખ્યા નહીં, સજલ જલદ અનુહાર.
મેં મુખ૦ ૨ જિમ જિમ ગુરૂમુખ પ્રભુગુણ સાંભળું, તિમતિમતનુ ઉલસંત, પરમેસર પ્રાપતિ પખે, પરતક્ષ કેમ મિલત.
મેં મુખ૦ ૩. સુખ–દુઃખની પણ વાત ન કે કહી, બે ઘડી બેસી રે પાસ કમાઈ જે પિતા તણી, તે કિમ પૂગે રે આશ.
મેં મુખ૦ ૪ સમરી સમરી રસના રસવશ કરે, નમિ ગુણગાન રસાલક શ્રી જિનરાજ જનમ સફલે કરે, ઈણ પરે એ કલિકાલ.
મેં મુખ૦ ૫ ર૭. શ્રી નેમ-રાજુલ નવ ભવ ગર્ભિત સ્તવન નેમજી આવ્યા રે, સહસા વનકે મેદાન,
કરુણું લાયા રે, જિનપદ નામકે નિદાન.