SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને ( [ ૯૫ શમસુખ નહિ તે જીવમાં રે, ઈમ તુજ મીઠી વાણ, સાહિબ, અમૃત સરીખી મને ગમે , પાપ તાપ હાય હાણ. સાહિબ૦ ૩ અજ્ઞાની કિરિયા કરે રે, લેકદષ્ટિ અનુસાર, સાહિબ૦ બહુલ સંસારના જોરથી રે, વિણ શિવસુખ આધાર. સાહિબ૦ ૪ શિવસુખ ફળ જે ધર્મ છે રે, મૂલ ન પામે તેહ, સાહિબ, કરીઝ કેવલ લહે રે, ન લહે આમગેહ, સાહિબ૦ ૫ કિરિયા અવગણી જ્ઞાનની રે, ફોગટ કરતા વાત; સાહિબ૦ શુષ્ક અધ્યાત્મીપણું કહી રે, કરતા આતમઘાત. સાહિબ૦ ૬. શ્રી જિન ઉત્તમ તાહરા રે, પાદપદ્મની સેવ; સાહિબ, કરતાં દોષ ટળે સવિ રે, ગુણ આવે નિત્યમેવ. સાહિબ૦ ૭ ૨૫. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ( પીલૂ) સુવ્રતસ્વામીને લાગુ ચરણે, પદ્માદેવી સુત અંજનાવરણે; સુમિત્ર રાયના કુલે નગીને, રાજ્ય તજ શુભ સંયમલીને. જ્ઞાનના ભીના ! અરજ સુણુજે, અરજ સુણું મુજ શિવસુખ દીજે.૧ ચાર મહાવ્રત ચેખાં પાલે, ચારે ઘાતી કર્મને ટાળે; પામી પંચમ જ્ઞાન નિહાળે, લેક અલક સવિ અજુઆળે. જ્ઞાન. ૨ પ્રતિ પ્રદેશમાં ગુણ અનંતા, ગુણ ગુણપર્યાય ભાખ્યા અનંતા; તેય પર્યાય સમ પર્યાયજ્ઞાન, તિણે અસંતું કેવળજ્ઞાન. જ્ઞાન. ૩ જ્ઞાનથી જાણે તેણે મુનિ હેય, શુભ વ્રત પાલને સુવ્રત જોય, સ્યાદ્વાદ તારે નામે સમાણે, દાસને કીજે આપ સમાને. જ્ઞાન. ૪
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy