SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસાહ–ખીજો ભાગ અરજ ઉરે અવધારો, માહરી સુણો વાત; પ્રભુજી ! સેવક નહી' વિસારિયે, ન્યુ આલક માય તાત, પ્રભુજી ! શાન્તિ॰ ૧૦ કુરૂ જંગલ મુખ મ`ડણા, માટે તું મહા રાય, પ્રભુજી ! પંડિત શ્રી કીર્તિનંદના, વિદ્યાસાગર ગુણુ ગાય, પ્રભુજી ! શાન્તિ॰ ૧૧ ૨૩, શ્રી શાંતિનાથ જિન સ્તવન ( લાલ તારે દરશનકી બલિહારી ) શાન્તિ ! તેર લેાચન હૈ... અનિયાંરે; કમલ યુ સુંદર, મીન યુ' ચંચલ, મધુકરથી અતિ કારે શાન્તિ॰ ૧ જાકી મનહરતાજિત વનમેં, ફ઼િતે હેરિન મિચારે, શાન્તિ॰ ૨ ચતુર ચકાર પરાભવ નીરખત, બહુરે ચુગત અંગારે, શાન્તિ૦૩ ઉપશમરસકે અજબ કટારે, માનું વિરચિ સંભારે, શાન્તિ ૪ કીર્તિવિજ્રય વાચકકા વિનયી, કહે મુજકે અતિ પ્યારે. શાન્તિ પ ૨૪, શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ( સંયમ રગ લાગ્યા ) મુનિસુવ્રત જિન વીસમા ૐ, સ્યાદ્વાદ જસ નામ; સાહિમ શામળિયા. સાહિબ ૧ ઢાકાલેાક જાણે મુનિ રે, સુવ્રત કે ધામ. જ્ઞાનક્રિયા ક્રાય નામમાં રે, સ્યાદ્વાદ અહુિઠાણુ; સાહિમ જ્ઞાન વિના કિરિયા જિકે રે, કર્મ ખંધના ઠાણુ, સાહિબ૦ ૨
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy