SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ પાય નમી પ્રભુ વંદના એ, સેવક કહે નિશ દિશ; ધીરવિમલ પંડિત તણે, નવિમલ કહેસીસ. જય૦ ૫૭ ૧૫. શ્રી અજિતનાથ જિન સ્તવન (પીલી પીલી પાભરીને રંગ રાતે ટેલ) વિજયાનંદન સાહિબ વંદો, ભાવ ભવિયા આણી; ગજલંછન કંચનવન કાયા, ચિત્ત ધારું વાણી. ઝમ્પક જોર બની છે રે, સેઈ જેર ગુની છે. ૧ કેસર ઘોળ ઘસી શુચિ ચંદન, લેઈ વસ્તુ ઉદાર; અંગી ચંગી અજબ બનાઈ, મેળવી ઘનસાર. ઝમ્પક. ૨ જઈ જુઈ ચંપ મરૂઓ, કેતકી મચકુંદ; બોલસિરી વર દમણે આણી, પૂજિયે જિર્ણોદ. ઝમ્પક. ૩ મસ્તક મુગટ પ્રગટ સવિરાજઈ, હાર હૈયે સાર; કાને કુંડલ સૂરજમંડલ, જાણિ મહાર. ઝમ્પક. ૪ દ્રવ્યસ્તવ ઈમ પૂરણ વિરચી, ભા ભાવ ઉદાર; અલખ નિરંજન જનમન રંજન, પૂજતાં ભવપાર.ક૫ ચિદાનંદ પૂરણ ગુણપાવન, ન્યાયસાગર ઈશ; પરમ પુરૂષ પરમાતમ નિર્મલ, ધ્યાઈયે જગદીશ. કમ્પક૬ ૧૬. શ્રી સંભવનાથ જિન સ્તવન (જગપતિ! નાયકનેમિનિણંદ !) જિનપતિ! સંભવ દેવ દયાલ, અરજ સુણે એક માહરી; જિનપતિ! દીઠે નાથ દેદાર, સેવ કરું નિત્ય તાહરી. ૧ જિનપતિ! જગમાં જોતાં અનેક, તુજ સરીખે એકે નહીં, જિનપતિ! આણી હદયે વિવેક, તુજ પાસે આવ્ય વહી. ૨
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy