________________
વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને
[ ૮૭ રાજ કૃપાપર સહુ પરે એ, તે યે કરે વિચાર; એક વાર પ્રભુ ઈમ કહે, તું મુજ સેવક સાર. જય૦ ૪૫ દીનાનાથ અનાથ તું, તું શિવગી અગી; નિઃસંગી સંગી સદૈવ, સમતા સુખભેગી. જય૦ ૪૬ તુંહી અલિંગી જન કહે, જિન લક્ષણ લિંગી ચંગી તુજ પદ સેવના, તિણે મુજ મતિ રંગી. જય૦ ૪૭ હું કેવલ લિંગી અછુએ, કિમ કહું સકલ સ્વરૂપ; કરૂણ રસભર પૂરીએ, તું પ્રભુ અકલ અરૂપ. જય૦ ૪૮ જનમ કૃતારથ અબ હુએ, તુજ દરિસણ દેખે; જીવિત સફળ માહરું થયું, નિશિ દિવસ થયે લેખે. જય૦ ૪૯ આજ થકી નિશ્ચય કર્યો, હવે નવિ પામું નરક નિગોદ તિરિતણું, ભવ દેહગ વાયું. જય૦ ૫૦ પાપે સમકિત સુરતરુ એ, કાઢયો સાલ મિથ્યાત; રેમ રોમ તનું ઉલ્લભ્યો, જબ દીઠે તું તાત. જય૦ ૫૧ દૂર થકી પણ વંદના, નિત્ય નિત્ય હું કરતે; ધ્યાન તમારૂં ચિત્તમાં, અહોનિશ હું ધરતે. જય૦ પર પ્રસન્ન થઈ મુજ આજ સ્વામી, સ્વયં મુખ જબ મળીઆ કર્મ કલેશ ટળ્યા હવે, મનવંછિત ફળી. જય૦ ૫૩ ગળી આપણું મૂકી કરી એ, કરૂં નિત્ય તુજ ગુણગામ; કહ્યું કહાવ્યું જેણે હુએ, તેહની વતી પ્રણામ. જય૦ ૫૪ નિજ બાળકને આપીએ, સમકિતને મે; મહેર કરી મુજ તારીએ, એ જગ જસ લે. જય૦ ૫૫ જય! જય!! તું જગદેવ નામ, રિસોસર સ્વામી! સુરમણિ સુરતથી અધિક, તુજ સેવા પામી. જય૦ ૫૬