________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૮૫ થેક લહ્યાં ફલ પાપનાં એ, તુજ આણુ વિણ સાર; જન્મ મરણ દુઃખ બહુ સહ્યાં, જિનપીનિગદ મેઝાર. જય૦ ૨૧ પુદ્ગલ પરિવર્તન કર્યા, ઈમ અનંતાનંત; દશ દષ્ટાંતે દેહિલે, લાળે નરભવ કંત! જય૦ રર માછી, મેચી, વાઘરી, ધીવર, કુલ આયે; તિમ વલી પાપોદય થકી, નરપતિ કુલ આયે. જય૦ ૨૩ આકરા કર લીધા ઘણએ, નાણી મનતિલ ખંચ; ગામ પટેલાઈ મેં કરી, કીધા પાપ પ્રપંચ. જય૦ ૨૪ કૂડ-કપટ છલ આચર્યા, નગમ કુલ કીધાં વ્રત પચ્ચક્ખાણ ને આખડી, જન લાજે લીધાં. જય૦ ૨૫ મિથ્યામત પદમેહથી, નવિ જાણે સાર; જાયું પણ નવિ આચર્યું, જિનજી! તત્વ લગાર. જય૦ ૨૬ ગારવથી ભયે જ્ઞાનને, એ ચાલ્ય પંથ ઉવાહ; ચંદન વિવિધ વહે યથા, ખંધે ખર નિરુત્સાહ. જય૦ ૨૭ પેય અપેય અભક્ષ્ય ભક્ષ્ય, નવિ અંતર લાળે; રામા રસના રાગ રંગ, વિષયાશું બાંધે. જય૦ ૨૮ પરદાર ગમનાદિ પાય, આપહી અતિ ઉપાયા; હિંસા, આલી, અદત્તાદાન, તે મુજ અંગે સુહાયા. જય૦ ૨૯ વાહ્યા બહુ જન કપટથી એ, મેલ્યા પરિગ્રહ કેડી; કડ કરીને કીધલાં, રણુજન દોડી. જય૦ ૩૦ વનિતાના વલી હાવભાવ, દેખીને રીઝું; સદ્ગુરુ શીખ સુણી કરી, મનમાંહી ખીજું. જય૦ ૩૧ ભીંજુ વયણે તેહને, જે વિશ્વમાં પાડે જીભ પરે ભૂખે મને, માયા બહુ દેખાડે. જય૦ ૩૨