SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ગાળે મેહ મહીપતિ ને, ટાન્ય રતિપતિ ચંડ; દંડ વિના તે વશ કર્યા, અંતર વૈરી પ્રચંડ. જય૦ ૯ ચંડ સ્વભાવ ન તાહરે, સેવન ઝલકતી; કાંતિ મૂરતિ તુજ તણી, ગતિ જિમ વરદંતી. જય૦ ૧૦ ખંતિ મુનિ કીત્તિ, તુજ ત્રિભુવનમાં દીપતી; જુત્તિ જોતાં અવર દેવ, મુદ્રા ઝીયંતી. જય૦ ૧૧ ખંત ધરી પ્રભુ આવિ એ, તુજ દરિશણને કાજ; આજ જનમ સફળ થયે, મેં પામ્યું ત્રિભુવનરાજ. જય૦ ૧૨ રાજ સુણે એક વિનતી, સેવકની સાચી નાચી મુજ મન મંડપ, તુજ સેવા જાચી. જય૦ ૧૩ કાચી મતિ માહરી અ છે, તેણે પણ સુણીએ; ગણીએ સેવક આપને, પણ નવ અવગણીએ. જય૦ ૧૪ રણીએ કમેં રેળવ્યે એ, મુજને કાળ અનંત; સંત મત્યે સાચે તુંહી, તિણે કહું નિજ વૃતાંત. જય૦ ૧૫ મેટે બેટે મેહ ભૂપે, મુજને દુઃખ દીધાં; કીધાં મન ગમતાં તિણે, શુભ ફળ સવિ લીધાં. જય૦ ૧૬ અવ્યવહાર નિગદને, વડ બંદીખાને; છાને રાખ્યો તેહમાં, તે પ્રભુ! તું જાણે. જય૦ ૧૭ આ વળી વ્યવહારમાં એ, ભૂદળ, અગ્નિ, વાય; વણ અનંત, પ્રત્યેકમાં, કાળ અનંત રખાય. જય૦ ૧૮ બિ તિ ચૌરિંદ્રિ જાતિમાં, મુજને અવતાર્યો, સનિ અસનિ તિમ, પણિદિ ફરતાં નવિ વાર્યો. જ્ય. ૧૯ છાલી વાટક ન્યાય પરે, એ સઘળેએ લોક; વાર અનંતી ફરસીઓ, કીધા ભવ ફેક, જય૦ ૨૦
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy