SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ તેલ ઉકાળી આકરો રે, કુંભમાં ધરે દેહ જે પશુમાંસ પચાવતે રે, પામે ફળ તસ એહ રે. પ્રભુજી ૩ સંધાણ ગૂલર ભખે રે, વેંગણ મૂળા રે શાક દારુણ વેદન તે સહે રે, રસના એ વિપાક છે. પ્રભુજી ૪ છાયા જાણી તરુ તળે રે, તે જાયે નિરધાર; ઉપર પત્ર ઝડી પડે છે, જાણે ખર્શની ધાર છે. પ્રભુજી ૫ નાસી ગિરિકંદર ગયે રે, તનુ ધરી અધિક પ્રચંડ; વજશિલા મસ્તક પડે રે, ભાંજી કરે શત ખંડ છે. પ્રભુજી ૬ ભાર ઘણે ગાડે ભરે રે, જોત્ર દિયે તસ ખંધ; વેળમાંહી ચલાવતા રે, તૂટે તનની સંધ છે. પ્રભુજી, ૭ ઢાળ ત્રીજી (સેના પાકે સોગઠે) કીધાં કર્મ છૂટે નહિ, જાણે ચતુર સુજાણ; પામે વેદના હિલી, ચેતે મન ધરી નાણ. તારે શ્રી જિનરાજજી! હું છું દીન અનાથ; વાર વાર કિશ્ય વિનવું, મેટાડો દુઃખ સાથ. તારો. ૧ અનિવારણ કરી પૂતળી, ફરસાવે તસ અંગ; અસુર પ્રચારે ઉપરે, કીધા પરસ્ટિય સંગ. તા. ૨ કાઢી કરી મસ્તક ધરે, કરવત કેરી ધાર કાઠ તણ પરે છેદતાં, ઉપર નાખે ખાર. તારો. ૩ ઊંચે જેયણ પાંચસેં, ઊડ્યા જાય ક્યું ફૂલ પડતાં અસુર તિહાં વળી, તળે માંડે ત્રિશૂલ, તા. ૪ ટળવળતે ધરણું પડે, પ્યાસો માંગે નીર; તપત રાંગ મુહમેં દિયે, વધે બહલી પીર તારો, ૫
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy