________________
વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને
L[ ૬૯ કરમ કઠેર ઉપાઈને, પહત્યા નરક નિવાસ; વેદન તીન પ્રકારની, સહત અનંત દુઃખ રાશ. ૩
ઢાળ પહેલી (સંભવ જિનવર વિનતિ) આદીસર અવધારિયે, દાસ તણું અરદાસ રે; નરક તણી ગતિ વારિયે, દીજે ચરણમાં વાસ રે. આદી. ૧ શીતલ નિમાં ઊપજે, બલતી ભૂમિ વસંતે રે, તાતી તીખી સૂચિકા, ઉપરે પાય ઠવતે રે. આદી૨ સતિ દુગંધી કલેવરા, ચાલે પૂતિ પ્રવાહ રે, વસવું તેહમાં અહાનિશે, ઊઠે અધિકે દાહ રે. આદી. ૩ દીન હીન અતિ દુખિયા, દેખે પરમાધામી રે, હાહા! હવે કેમ છૂટછું, કવણ દશા મેં પામી છે. આદી ૪ હસી હસી પાપ સમાચરે, ન ગણે ભય પરલેક રે; ફળ ભેગવતાં જીવડે, ફેગટ કાં કરે શક છે. આદી ૫ બેટી કમાઈ આપણી, શું હવે પછતાયે રે, વાવે બીજ કરીરનું, આંબા તે કિમ ખાયે રે. આદી૬
ઢાળ બીજી (સુત સિદ્ધાર ભૂપને રે) મુદુગર કર લહી લેહના રે, ઊઠે અસુર કરૂર રે; પાપી પીડા નવિ લહે રે, ભાંજી કરે ચકચૂર રે. પ્રભુજી! માયા કરે, જિમ ન લહું ગતિ તે હે રે, જબ તે સાંભરે, તવ કંપે મુજ દેહ રે. પ્રભુજી ૧ નદી વૈતરણી તે કરે રે, અતિ વિષમે પંથ જાસ; - તાતા તરુઆ જળ ભરી રે, તામેં ઝબેબે તાસ રે. પ્રભુજી ૨