________________
વિભાગ પહેલો–વીશી સંગ્રહ.
સારથવાહ શિવપંથને, આતમ સંપદ ઈશ; મેટ ધ્યાનભુવનમાં ધ્યાવતાં, લહીયે અતિશે જગીશ. મેરા સુર ૭ છઠ્ઠી ચકી દુ:ખ હરે, સત્તરમે જિન દેવ; મેર મેટે પુન્ય પામી, તુમ પદપંકજ સેવ. મે સુલ ૮ પરમ પુરૂષની ચાકરી, કરવી મનને કેડ; મેટ ઉત્તમવિજય વિબુધ તણે, રતન નામે કરોડ. મે સુo ૯
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન. | (સંભવ જિનવર વિનતિ-એ દેશી.) અર જિનવર દયે દેશના, સાંભળજો ભવિ પ્રાણ રે, મીઠી સુધારસ સારિખી, સુણીયે અનુભવ આણે રે. અર૦ ૧) આળસ મેહ અજ્ઞાનતા, વિષય પ્રમાદને છેડી રે; તમય ત્રિકરણ જેગ શું, ધરમ સુણે ચિત્ત મંડી રે. અર૦ ૨. દશ દ્રષ્ટાંતે દેહિલે, નરભવને અવતાર રે; સુરમણિ સુરઘટ સુરતરૂ, તેહથી અધિક ધાર રે. અર૦ ૩ એહ અસાર સંસારમાં, ભમી ચેતન એહ રે, ધમે વરછતા દિન ગયા, હજીય ન આવ્યું છેહ રે. અર૦ ૪ જ્ઞાન દર્શનમય આતમા, કર્મ પકે અવરાણે રે; શુદ્ધ દશા નિજ હારિને, અતિશય દોષે ભરાણે રે. અર૦ ૫ દેષ અનાદિથી ઉદ્ધરે. જૈન ધર્મ જગ સાર રે; સકલ નયે જે આદરે, તે હેય ભદધિ પાર રે. અર૦ ૬ જિન આણા જે આરાધતા, વિધિપૂર્વક ઉજમાળ રે, સાધે તે સંવર નિરા, પામે મંગળ માળ રે. અર૦ ૭ ચક્રી ભરતે સાતમ, અઢારમો જિન રાય રે; ઉત્તમવિજય વિરાજને રતનવિજય ગુણ ગાય છે. અર૦ ૮