________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
---
----
----
તીર્થપતિ વિચરે જિહાં, હું ત્રિગડું ચે સુરરાય રે, હું સમવસરણ દિયે દેશના, હું સુણતાં ભવદુઃખ જાય. હું અ૦ ૬ પણવીસ સંય તે આગલે હું જેયણ લગે નિરધાર; હું સ્વચક પરચકનાં, ભય થાયે વિસરાળશે. હું અ ૭ જીવ ઘણા તિહાં ઉદ્વરી, હું શિવપુર સનમુખ કીધરે. હું અક્ષય સુખજિહાં શાશ્વતાં હું અવિચલ પદવી દીધરે. હું અ૦ ૮ સહસ મુનિ સાથે વર્યા હું સમેતશિખરગિરિસિદ્ધરે હું ઉત્તમ ગુરૂ પદ સેવતાં, હું રતન લહે નવ નિધ છે. હું અo ૯
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન,
( નાણ ન પદ સાતમે–એ દશી ) કુંથુ જિનેસર સાહિબ, સદ્ગતિને દાતાર; મેરેલાલ; આરાધી કામિત પૂરણ, ત્રિભુવન જન આધાર; મેરેલાલ;
સુગુણ સનેહી સાહિબ. ૧ દુરગતિ પડતા જંતુને, ઉદ્વરવા દીયે હાથ; મે ભદધિ પાર પમાડવા, ગુણનિધિ તું સમરથ. મે સુગ ૨ ભવ ત્રીજેથી બાંધીયું, તીર્થકર પદ સાર; મેટ જીવ સવિની કરુણ કરી, વલી સ્થાનક તપથી ઉદાર. કે. સુ. ૩ ઉપગારી અરિહંતજી, મહિમાવંત મહંત, મે. નિષ્કારણ જગવચ્છ૯, ગિરૂઓ ને ગુણવંત. મેટ સુર ૪ જ્ઞાનાનંદે પૂરણે, ભાખે ધરમ ઉદાર; મે સ્યાદવાદ સુધારસે, વરસે યું જલધાર. મે સુ ૫ અતિશય ગુણ ઉદયે થકી, વાણુને વિસ્તાર મે. બારે પરષદા સાંભળે, જયણ લગે તે સાર. મે સુલ ૬