________________
વિભાગ પહેલો-ચોવીશી સંગ્રહ.
રાગ દ્વેષ કલહ કર્યા રે, દી ધાં ૫ રને આળ; પૈશૂન્ય રતિ અરતિ વળી રે, સેવતાં દુ:ખ અસરાળ. જિ. ૫ દેષ દીયા ગુણવંતને રે, કીધાં મા યા મે ષ; મિથ્યાશલ્ય દેષે કરી રે, કીધો અ વિ રતિ પિ ષ. જિ. ૬ પાપસ્થાનક સેવી જીવડે રે. રૂલ્ય ચઉ ગતિ મેઝાર; જન્મ મરણ દિ વેદના રે, સહી તે અનંત અપાર. જિગ ૭ એહ વિડંબન આકરી રે, ટાળે શ્રી જિનરાજ; બાંહ ગ્રહીને તારજો રે, સારે સેવક કાજ. જિ. ૮ ધર્મ જિjદ સ્તવતાં થકાં રે, પોહેતી મનની આશ; જિન ઉત્તમ પદ સેવતાં રે, રતન લહે શિવલાસ. જિ. ૯
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન.
( ઢંઢણ ઋષિજીને વંદણું હું વારી– એ દેશી ) અચિરાનંદન વંદિયે, હુંવારી, ગુણનિધિ શાંતિ જસુંદરે હું વારીલાલ; અભયદાન ગુણ આગરૂ, હું વારી, ઉપશમરસને કંદરે, હું વારીલાલ.
અચિરા- ૧ મારી મરકી વેદના હું પસરી સઘલે દેશરે; હું વારીલાલ દુઃખદાયક અતિ આકરી, હું પામે લેક કલેશરે. હું અત્ર ૨ પુન્યાનુબંધિ પુણ્યથી, હું ઉપન્યા ગર્ભ મઝાર; હું શાંતિ પ્રવર્તિ જનપદે, હું હુઓ જયજયકારરે. હું અ. ૩ દેય પદવી એકે ભવે, પડશમે જગદીશ રે, હું પંચમ ચકી ગુણનીલો, હું પ્રહ ઉઠી નામું શીશ રે હુંઅા ૪ દીક્ષા ગ્રહે તે દીન થકી, હું ચઉનાણી ભગવાનરે ઘાતિ કરમના નાશથી હું પામ્યા પંચમ જ્ઞાનરે. અને ૫