________________
૪૦
- શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ | (૧૯) મહિલનાથ જિન સ્તવન. -
(જગપતિ નાયક નેમિ જિણું –એ દેશી. ) જગપતિ સાહેબ મલ્લિ જિર્ણોદ, મહિમા મહિઅલિ ગુણની જગપતિ દિનકર ઉદ્યોત–કારક વંશે કુલતિલો. ૧ જ પ્રબલ પુન્ય પસાય, ઉદ્યોત નરકે વિસ્તરે; જ. અંતર મુહૂરત તામ, શાતા વેદની અનુસરે. ૨
શાંત સુધારસ વૃષ્ટિ, તુજ મુખ ચંદ્ર થકી ઝરે, પડિહે ભવિ જીવ, મિથ્યાતિમિર કરે. ૩ ભવસાયરમાં જહાજ, ઉપગારી શિરસેહરો; તુમ દરશનથી આજ કાજ સર્યો હવે મારે. ૪ દીઠે મુખકજ તજ, નાઠા ત્રણ પ્રભુ માહરે; દારિદ્રય પાપ દુર્ભાગ્ય, પુષ્ટાલંબન તાહરે. ૫ ભવભવ સંચિત જેહ, અઘ નાઠાં ટળી આપદા, જાચું નહિ કરશે દામ, માગું તુમ પદ સંપદા. ૬ થણીઓ મન ધરી નેહ, ઓગણીસમે જિન સુખકરૂ;
નીલ રણ તનુ કાંતિ, દીપતી રૂપ મનહરૂ. ૭ જે જિન ઉત્તમ પદ સેવ, કરતાં સવિ સંપદ મલેક જ• રતન નામે કરોડ, ભાવે ભદધિ ભવ ટળે. ૮
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન.
(વીર નિણંદ જગત ઉપગાર—એ દેશી ) મુનિસુવ્રત જિન અધિક દિવાજે, મહિમા મહિયલ છાજે; ત્રિજગવંદિત ત્રિભુવનસ્વામી, ગિરૂઓ ગુણનિધિ ગાજે, મુ. ૧.
૪૦
૪૦