________________
વિભાગ પહેલે–વીશી સંગ્રહ . છ જન્મ વખત વર અતિશય ધારી, કપાતીત આચારીજી; * * ચરણકરણભૂત મહાવ્રત ધારી, તુમચી જાઉં બલિહારીજ મુત્ર ૨ જગજનરંજન ભવદુઃખભંજન, નિરૂપાધિક ગુણભેગીજી; અલખ નિરંજન દેવ દયાળુ, આતમ અનુભવ જેગીજી મુ. ૩ જ્ઞાનાવરણીય ક્ષયથી પ્રગટયું, અનુપમ કેવળ નાણજી; લોકાલોકપ્રકાશક ભાસક, ઉદય અભિનવ ભાણજી. મુ. ૪ વરસી વસુધા પાવન કીધી, દેશના સુધારસ સારજી; ભવિક કમલ પ્રતિબોધ કરીને, કીધા બહુ ઉપકાર જી. મુ. ૫ સંપૂરણ તે સિદ્ધતા સાધી વિરમી સકલ ઉપાધિ છે; નિરૂપાધિક નિજ ગુણને વરીયા, અક્ષય અવ્યાબાધજી. મુ. ૬ હરિવશે વિભુષણ દીપે, રિષ્ટ રતન તનુ કાંતિજી; સુખસાગર પ્રભુ નિરમળ તિ, જોતાં હોય ભવ શાંતિ જી. મુ. ૭" સમેતશિખર ગિરિ સિદ્ધિ વરીયા, સહસ પુરૂષને સાથેજી; જિન ઉત્તમ પદને અવલંબી, રતન થાયે સનાથજી. મુ. ૮
(૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન. (સેના રૂપાકે સોગઠે સાંયાં ખેલત બાજી–એ દેશી.) નિરૂપમ નમિ જિનેસરૂ, અક્ષય સુખ દાતા, અતિશય ગુણ અધિકથી, સ્વામી જગત વિખ્યાતા. ૧ બાર ગુણો અરિહંતથી, ઉંચે વૃક્ષ અશોક; ભવદવપીડિત જતુને, જોતાં જાય શેક. ૨ પીતવરણ સિંહાસને, પ્રભુ બેઠા છાજે; દીવ્ય ધ્વનિ દીયે દેશના, નાદે અંબર ગાજે ૩