________________
૬૮
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
છત્ર ધરે ત્રણ સુરવરા, ચામર વીં જાય; ભામંડલ અતિ દીપતું, પૂંઠે જિનરાય. ૪
જન માને સુર કરે, વૃષ્ટિ કુસુમ કેરી, ગગને ગાજે દુંદુભિ, કરે પ્રદક્ષિણા ફેરી. ૫ અષ્ટ મહા પડિહારથી, દીપે શ્રી જગદીશ; અષ્ટકમ હેલાં હણી, પામ્યા સિદ્ધિ જગીશ. ૬ નામે નવનિધિ સંપજે, સેવતાં દુઃખ જાય; ઉત્તમવિજય વિબુધને, રતનવિજય ગુણગાય. ૭
| (રર) શ્રી નેમિનાથ જિન સ્તવન. (હારે મારે ધર્મજિકુંદણું લાગી પૂરણ પ્રીત –એ દેશી.) હાંરે મારે નેમિ જિનેસર અલસર આધાર રે,
સાહિબરે ભાગી ગુણમણિ આગરૂ રે ; હારે મારે પરમપુરૂષ પરમાતમ દેવ પવિત્ર જે,
આજ મહોદય દરિસણ પામે તારૂં રે લે. ૧ હરિ મારે તે રણ આવી પશુ છોડાવી નાથ જે,
રથ ફેરીને વળીયા નાયક નેમજી રે લે; હરે મારે દેવ અરે એ શું કીધું આજ જે,
રઢીઆળી વર રાજુલ છોડી કેમ રે લે. ૨ હાંરે મારે સંયોગીભાવ વિગી જાણ સ્વામી જે,
એ સંસારે ભમતાં કે કેહનું નહિ રે ; હરે મારે લેકાંતિકને વયણે પ્રભુજી તામજો,
વરશીદાન દીયે તિણ અવસર જિન સહી રે લે. ૩