________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
ક્રોધાદિકને ત્યાગ, સમતા સંગ સરી, મન આણું સ્યાદવાદ, અવિરતિ સર્વ તજેરી. ૪ અનુભવ ચારિત્ર જ્ઞાન, જિનઆણું શિર ધરી; અક્ષય સુખનું ધ્યાન, કરી ભવજલધિ તરેરી. ૫ રક્તવર્ણ તનુ કાંતિ, વર્ણ રહિત થયેરી, અજર અમર નિરૂપાધિ, લેકાંતિક રહ્યોરી. ૬ નિરાગી પ્રભુ સેવ, ત્રિકરણ જેહ કરેરી જિન ઉત્તમની આણુ, રતન તે શિર ધરી. ૭
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. | (શ્રી અનંત જિનશું ક, સાહેલડીયાં—એ દેશી) પૃથ્વસુત પરમેસરૂ, સાહેલડીયાં, સાતમે દેવ સુપાસ,ગુણવેલડીયાં, ભવ ભવ ભાવઠ મંજણે, સાવ પૂરતો વિશ્વની આશ-ગુ. ૧ સુરમણિ સુરતરુ સારીખ, સારા કામકુંભ સમ જેહ–ગુરુ તેહથી અધિક્તર તું પ્રભુ સારા તેહમાં નહિ સંદેહ–ગુ૨ નામ ગોત્ર જસ સાંભળે, સા. મહા નિર્જરા થાય–ગુર રસના પાવન સ્તવનથી, સાભવભવનાં દુઃખ જાય–ગુ૦ ૩ વિષય કષાયે જે રતા, સા. હરિહરાદિક દેવ–ગુરુ તેહ ચિત્તમાં નવિ ધરું, સા ન કરે તેની સેવ—ગુ- ૪ પરમ પુરૂષ પરમાતમા, સારુ પરમાનંદ સ્વરૂપ–ગુરુ ધ્યાનભુવનમાં ધારતાં, સાવ પ્રગટે સહજ સ્વરૂપ-ગુ. ૫ તૃષ્ણા તાપ સમાવતે, સા. શીતલતાયે ચંદ–ગુરુ તેજે દિનમણિ દીપતે, સાટ ઉપશમ રસને કંદ-ગુલ ૬