________________
વિભાગ પહેલા ચેવીશી સંગ્રહ.
ચગતિ મારગ શૂરતાજી, ગુણમણિના ભંડાર કે; જિનપતિ જુગતે લાલ, વઢીજે ગુણખાણી.
સ હૈ જા ન‘દી સાહિજી, પરમ પુરૂષ ગુણધામ; અક્ષય સુખની સંપદાજી, પ્રગટે જેહને નામ કે. જિ૦ ૨ નાથ નિર્જન જગધણીજી, નિરાગી ભગવાન; જગમ ધવ જગવત્સ ૩ જી, કીજે નિરતર ધ્યાન કે. જિ॰ ૩ ધ્યાનભુવનમાં ચાવતાંજી, હાવે આતમ શુદ્ધ; સાથે સંવર સંવર નિર્જરાજી, અવિરતિને કરી રાષ કે. જિ ૪ જ્ઞાનાદિ ગુણુ સંપદાજી, પ્રગટે ઝાક માલ; ચિદાનંદ સુખ રમતાજી, પામે ગુણમણિ માલ કે. જિ॰ ૫ પંચમજિનસેવા થકીજી, પાપ પક ક્ષય જાય.
વ્ય ભાવ ભેદે કરીજી, કારજ સઘલા થાય કે. જિ૦૬ મંગલાસુત મનેાહરૂજી, કુલમાં તિલક સમાન; પંડિત ઉત્તમવિજય તણાજી, રતન ધરે તુમ ધ્યાન કે. જિ૦૭
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન,
(તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરી—એ દેશી. ) પદ્મપ્રભ જિનરાજ, સુરનર સેવ કરે રી; પુષ્ટાલ મન દેવ, સમરે સમરે દુરિત દુરિત હરેરી. ૧ ટાલે મિથ્યા દોષ, સમક્તિ પાષ કરે રી; વિકમલ હિ, દુરગતિ દૂર હરૈ રી. ૨ ત્રિગડે ત્રિભુવન સ્વામી, એસી ધર્મ કહે રી; શાંતસુધારસ વાળુ, સુષુતાં તત્ત્વ ગ્રહે રી.