________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ. સૂરતિ સારી છે કે, ભવિજન ચિત્ત વશી, મુખકજ સહે છે કે, જાણે પૂરણ શશી લેચન સુભગાં હો કે, નિરૂપમ જગધણું, ભાવે વંદે હે કે, પ્રત્યક્ષ સુરમણિ જગ ઉપગારી છે કે, જગગુરૂ જગત્રાતા, જસ ગુણ ગુણતાં હે કે, ઉપજે અતિ શાતા; નામ મંત્રથી હિ કે. આપદા સવિ ખસે, ક્રોધાદિક અજગર છે કે, તેહ નવિ ડિસે. ૩ પરમેસર પૂરણ છે કે, જ્ઞાન દિવાકર, ચઉગતિ ચૂરણ છે કે, પાપ તિમિર હરૂ સહજ વિલાસી છે કે, અડ મદ શેષતા, નિષ્કારણું વત્સલ હો કે, વૈરાગ્ય પિષતા. ૪ નિજધન પરમેશ્વર છે કે, સ્વ સંપદ ભેગી, પરભાવના ત્યાગી છે કે, અનુભવ ગુણ યોગી; અલેશી અણુહારી છે કે, ક્ષાયિક ગુણધરા, અક્ષય અનંતા છે કે, અવ્યાબાધ વરા. ૫ ચાર નિક્ષેપ છે કે, જે નિજ ચિત્ત ધરે, એ લહી અવલંબન હે કે, પંચમગતિ વરે; શ્રી જિન ઉત્તમની હો કે, સેવા જે કરે, તે રતન અમૂલક છે કે, પામે શુભ પરે. ૬
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન. (મેહનગારા ( રાજ રૂડામારા સાંભળ સુગુણ સુડાએ દેશી.) - સમતિ જિનેશ્વર સાહિબ, સુમતિ તણે દાતાર