________________
વિભાગ પહેલો-ચાવીશી સંગ્રહ.” (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન.
(અષ્ટાપદ ગિરિજાત્રા કરણ–દેશી.) સંભવ જિનવર સાહિબ સાચે, જે છે પરમ દયાલ કરૂણાનિધિ જગમાંહિ મટ, મોહન ગુણમણિમાલ; ભવિયાં ભાવ ધરીને લાલ, શ્રી જિન સેવા કીજે; દુરમતિ દૂર કરીને લાલ, નરભવ સફલ કીજે. એહ જગતગુરૂ જુગતે સેવે, ષટ કાય પ્રતિપાળ; દ્રવ્યભાવ પરિણતિ કરી નિરમલ, પૂજે થઈ ઉજમાલ. ભ૦ ૬૦ ૨ કેસર ચંદન મૃગમદ ભેળી, અરેચ જિનવર અંગ; દ્રવ્ય પ્રજા તે ભાવનું કારણ, કીજે અનુભવ રંગ ભ૦ ૬૦૩ નાટક કરતાં રાવણ પામ્યા, તીર્થંકર પદ સાર; દેવપાલાદિક જિનપદ શ્ચાતાં, પ્રભુપદ લધું શ્રીકાર. ભ૦ ૬૪ વીતરાગ પૂજાથી આતમ, પરમાતમ પદ પાવે; અજ અક્ષય સુખ જિહાં શાશ્વતાં, રૂપાતીત સ્વભાવે. ભ૦ દુર ૫ અજર અમર અવિનાશી કહીયે, પૂરણાનંદ જે પામ્યા; કલેક સ્વભાવ વિભાસક, ચઉગતિનાં દુઃખ પામ્યા. ભ૦ ૬૦ ૬ એહવા જિનનું ધ્યાન કરંતાં, લહીયે સુખ નિરવાણી જિન ઉત્તમ પદને અવલંબી, રતન લહે ગુણખાણ ભ૦ ૬૦ ૭
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન. (પાપનું સ્થાનક છે કે, ચૌદમું આકરું—એ દેશી.) ચોથો જિનપતિ છે કે, તે ચિત્ત ખરે, ગુણમણિ દરીયે છે કે, પરખે શુભ પરે, વંછિત દા તા છે કે, પ્રગટયો સુરતરૂ, મોહન મુરતિ હે કે રૂપ મનેહ ,