________________
સદાલુ.
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સ
જિન ભગતે જે હાવે રાતા, પામે પરભવ શાતા; પ્રભુ પૂજાએ આળસુ થાતા, તે દુ:ખીયા પરભવ જાતા. મા૦ ૨ પ્રભુ સહાયથી પાતક ધ્રુજે, સારી શુભ મતિ સુઝે; તે દેખી ભવિયણ પ્રતિથ્યૂઝે, વળી ક રોગ સિવ રૂઝે. મા૦ ૩ સામાન્ય. નરની સેવા કરતાં, તે પણુ પ્રાપતિ થાય; àા ત્રિભુવન નાયકની સેવા, નિશ્ચય નિષ્ફળ ન જાય. મા૦ ૪ સાચી સેવા જાણી પ્રાણી, જે જિનવર આરાધે; શ્રીખિઞાવિજય પયપામી પુન્યે,જસ સુખ લહેનિરાબાધે.મા॰ પ (૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન, (સિદ્ધાર્થના રૅ નંદન વિનવું—એ દેશી. )
સેવા મ@િ જિનેસર મન ધરી, આણી ઉલટ અંગ; નિત નિત નેહ નવલ પ્રભુશુંકરા, જેહવે ચાલના રંગ. સે૦ ૧ જિણે પામી વલી નરભવ દાહિલા, નવિ સેવ્યા જગદીશ; તે તેા દીન દુ:ખીઘર ઘર તણાં, કામ કરે નિશદિશ. સે૦ ૨ પ્રભુ સેવ્યે સુર સાનિધ્ય ઇંડાં કરે, પરભવ અમરની રિદ્ધ; ઉત્તમ કુલ આરજ ક્ષેત્ર લહી, પામીયે અવિચલ સિદ્ધ. સે॰ ૩ પ્રભુ રિસણુ દેખી નવિ ઉસે, રામમંચિત જસ દેહ; ભવસાયર ભમવાનું જાણીયે, પ્રાયે કારણુ તે. સે॰ ૪ જિનમુદ્રા દેખીને જેહને, ઉપજે અભિનવા હ; ભવદવ તાપ શમે સહી તેહના, જિમ વૂડે પુખ્ખર વ. સે ૫ તુમ ગુણુ ગાવારે જીહ્વા ઉલ્લુસે, પુન્ય પદ્મર હેાય જાસ; ખીજા ક્લેશ નિંદા વિકથા ભર્યા, કરે પરની અરદાસ. સે૦ ૬ સાહિબ સહેજે ગુણુ કરે, આપે અવિચલ ઠામ; શ્રી ગુરૂ ખમાવિજય પય સેવતાં, સફ્સ લે જસ કામ. સે૦ ૭
ગિ