________________
વિભાગ પહેલોવીશી સંગ્રંહ, પ્રણમે પ્રભુ પાયા રે, ખિમાવિજય ગુરૂરાયાયે,
તુમ ગુણે પ્રતિભાયા જસ તે લહે રે ૧૦ (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન.
( ત્રિશલાનંદન ચંદન શીત–એ દેશી. ) કુંથુ જિનેશ્વર સાચો દેવ, ચોસઠ ઇંદ્ર કરે જ સેવ-સાહિબ સાંભળે; તું સાહિબ જગને આધાર, ભવ ભમતાં મુજ નાવ્યો પાર–સા.
કહું મુજ મનની વાત મૂકી આંબલ-સા. ૧ પરશંસા ઉપર મુજ રીઝ, નિંદા કરે તે ઉપર ખીજ-સા એ બે તુમને છે સમભાવ, તે માગું પામી દાવ–સા. ૨ પુદ્ગલ પામી રાચું રે હું, તે નવિ ઈચ્છે પ્રભુજી તું-સારા એ ગુણ મટે છે. તુમ પાસ, તે દેતાં સુખી હેય દાસ-સાઠ ૩ વિષય વયરી સંતાપે જેર, કામે વાહો ફરું જિમ ઢોર-સા વલી વલીદુ:ખદીયે ચાર ચોર તુમવિના કુણ આગળ કરૂં સેર–સા. ૪ તુમથી ભાગ્યા લાગ્યા મુજ કેડ, ચિહુ ગતિની કરાવે ખેડ-સાઇ જાણી તુમારે દે મુજ માર, તે કિમ ન કરે પ્રભુજી સાર-સા. ૫ સેવક સન્મુખ જુઓ એકવાર, તે તે ઉભા ન રહે લગાર-સા. મેટાની મીટે કામ થાય, તરણિ તેજે તિમિર પલાય–સા૬ કરૂણાવંત અનંત બળ ધણી, વાર લાગે તુમ તારવા ભણું–સા. શ્રી ગુરૂખિમાવિજયનો શીસ,જસ પ્રેમે પ્રણમે નિશદિશ–સા. ૭
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન.
(મારો મુજ ને રાજ—એ દેશી.) મારા સાહિબ શ્રી અરનાથ, અરજ સુણે એક મેરી પ્રભુજી પરમ કૃપાલ, ચાકરી ચાહું તેરી ચાકરી ચાહું પ્રભુ ગુણ ગાઉં સુખ અનંત પાઉં, માત્ર ૧