________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ
એ અરિને અલગ કરેહો લાલ, વિનવું વારે વાર-સ શ્રી ગુરૂ ખિમાવિજય સેવતાં હો લાલ, જસને ઘો ભવપાર–સ. ૯
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન. (વિનનિ અવધારે, પુરમાંહે પધારે ર–એ દેશી) સુણે શાંતિ જિદારે, તુમ દીઠે આણંદા રે,
દૂર ટળે ભવફંદા દરીસણ દેખતાં રે. ૧ મુદ્રા મહારી રે, ત્રિભુવન ઉપકારી રે,
* પ્યારી વળી લાગે સહુને પેખતાં રે. ૨ સૌમ્યતાએ શશી નાસી રે, ભમે ઉદાસી રે,
આ મૃગ પાસે અધિકાઈ જેવો છે. ૩ તેજે ભાણ ભાગો રે, આકાશે જઈ લાગે રે,
ધરે વજી રાગ રૂપે મેહ રે. ૪ પરમાણુ જે શાંત રે, નિપની તુમ કાંત રે,
ટળી મન બ્રાંત પરમાણુ એટલા રે. ૫ દેવ જોતાં કેડી રે, નાવે તુમ હોડી રે,
નામે કર જોડી સુર જે ભલા રે. ૬ જનમે ઈતિ વારી રે, ખટખંડ ભેગ ધારીરે,
થયા વ્રતધારી નારી પરિહરી રે. વરસી દાન વરસી રે, સંજમ શ્રેણી ફરસી રે,
કરી કરમ રાશિ નરસી તે થર હરીરે. ૮ ધ્યાનાનલ જેગે છે. આતમ ગુણ ભેગે રે,
રોગે ને સેગેથી તું દૂર રહે રે. ૯