________________
વિભાગ પહેલા-ચૈવીશી સંગ્રહ.
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન, ( આતમભક્તિ મિલ્યા કઇ દેવા—એ દેશી )
---: .. -
૪૫
શ્રી મુનિસુવ્રત સ્વામી હો, જિનજી, સુણુ સેવકની વિનતિ, આ ભવસાયરથી તાર હો, જિ॰ કરૂં તુજને બહુ મીતિ; તુજ સમ અવર ન કાય હો, જિ॰ જે આગળ જઇ જાચીએ; જે નવ પામ્યા પાર હો, જિ॰ તે દીઠે કમ રાચીયે. શ્રી ૧ જે હોવે ધનવંત હો, જિ॰ તે અવરાને ઉદ્ધ, આપ હૉવે નિધન હો, જિ॰ કિમ બીજાને સુખ કરે; પામી સુરતરૂપ સાર હો, જિ॰ કુણુ જઇ આવલ માથ ભરું, રતન ચિંતામણિ છાંડ હો, જિ॰ કહો કુણુ કાચ કરે ધરે. શ્રી ૨
સાલ દાલ લહી સાર હો, જિ॰ કુકસ ભાજન કુણુ જમે, ગગાજલ ઉવેખ હા, જિ છિન્નુર જલ કા કિમ ગમે, રિહરી પાધરા પથ હો, જિ॰ વટ વાટે કુણુ ભમે, તિમ તુજ આદરી સેવ હો, જિ॰ અવર દેવ જઇ કુણુ નમે. શ્રી ૩ હવે મુજ વાંછિત આપ હો,જિ॰ આશ ધરી હું આવીયે, તાહરે તેા બહુ દાસ હો, જિ॰ મુજચિત્ત તુંહીજ ભાવીયા; આપશે! આખર દેવ હો, જિ॰ તેા શી ઢીલ કરા તમે, માગવા મેાટી મેજ હો, જિ॰ કિમ અવસર લહેશું અને. શ્રી૦ ૪ માટે થઇ મહેરબાન હો, જિ વેગે મુઝને તારીયે, કુમતિ પડી છે કેડ હો, જિ તેને સાહિબ વારીયે વિષધર ચાર કષાય હો, જિ૦ોડુના ભય નિવારીયે, શ્રીખિમાવિજય પય સેવ હો,જિ॰ લહી જસ કહે કિમ હારીયે શ્રી૦૫
.